हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પોલીસ ઇન્સપેક્ટર
પોલીસ ઇન્સપેક્ટર News
vadodara police
વડોદરા: સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.68 લાખનો દારૂનો જથ્થો મળ્યો, PI-PSI સસ્પેન્ડ
શહેરમાં અકોટા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના ઘંઘા પર ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 2.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં 2 આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી યોગેશ પાટીલ દારૂના જથ્થો મોકલનાર લાલુ સિંધી સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યાહ તા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ રવિવારે સાંજે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં 24 પાસે દરોડા પાડ્યો હતો. દરોડા અંગે ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશ પાટીલ મોટા પ્રમાણણાં વિદેશી દારૂનો જથ્થો લાગુ સિંધી પાસેથી મંગાવીને કારમાં વેચાણ કરે છે.
Oct 5,2020, 22:48 PM IST
Police Inspector
અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ
કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.
May 21,2020, 23:35 PM IST
modasa case
મોડાસાકાંડ મુદ્દે પરિવારે પોલીસ સ્ટેશનને ઘેર્યું, PIની તત્કાલ અસરથી બદલી
સાયરા ગામની યુવતીનાં અપહરણ મુદ્દે પોલીસને 11માં દિવસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આજે આ ઘટનાનો 12માં દિવસે સમગ્ર મુદ્દો અત્યંત ગુંચવાયેલો છે. જો કે યુવતીનાં પરિવાર અને સમાજનાં લોકોમાં ભારે રોષ છે. પરિવારે કહ્યું કે, યુવતી એકલી ઝાડ પર કેવી રીતે ચડી શકે ? ચડીને ફાંસો કઇ રીતે ખાઇ શકે ? પરિવારજનો બધા ભેગામળી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને દેખાવો કર્યા હતા. પરિવારનો આરોપ હતો કે આ સમગ્ર ઘટનામાં ન માત્ર પીઆઇ પરંતુ એસપી પણ ગોળ ગોળ વાતો કરે છે. તેઓ કોઇ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી.
Jan 12,2020, 21:13 PM IST
Police Inspector
PIએ કહ્યું પ્રસાદીનાં બોક્ષ નીચે 18 લાખ રૂપિયા છુપાડજો અને જડપાઇ ગયા!
ACB ના ઈતિહાસમાં પહેલી વાર ACBએ ACB નાં જ પીઆઈને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જુનાગઢના ACBના પીઆઈ ડીડી ચાવડા સનાથલ પાસે 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. ACBએ આરોપી પીઆઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. ACB ની ગિરફતમાં આવેલ આ અધિકારી પોતે એક ACBના અધિકારી છે. પરંતુ લોકોને પકડતા હવે પોતે જ ઝડપાઈ ગયા અને એ પણ 18 લાખની લાંચ સાથે, નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત,પશુ પાલન નિયામક અધિકારી એસીબી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા.
Dec 25,2019, 21:31 PM IST
tension in Bulandshahr
યૂપી: ગૌહત્યાની શંકામા બુલંદશહેર ભડકે બળ્યું, પોલીસ ઇન્સપેક્ટરનું મોત
બુલંદશહેરમાં કથિત ગૌહત્યાની શંકામાં સોમવારે ભારે હોબાળો થયો, પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન પર હૂમલો કરી દીધો અને તોડફોડ પણ કરી
Dec 3,2018, 15:59 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો