हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
38/ 0
(3.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરપ્રાંતીયો
પરપ્રાંતીયો News
surat
સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ
સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.
May 23,2020, 0:40 AM IST
પ્રવાસી મજૂર
ગુજરાતમાંથી અત્યાર સુધી 262 ટ્રેન દ્વારા 3.90 લાખ શ્રમિકોને પોતાના મોકલાયા
સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાંથી મળીને કુલ ૬૪૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવેલી છે. તેમાં એક માત્ર ગુજરાતે ર૬ર ટ્રેન એટલે કે ત્રણ આંકડાનો ફિગર પાર કર્યો છે. આવી દોડાવવામાં આવેલી ટ્રેનના કુલ ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી દોડી છે.
May 13,2020, 16:51 PM IST
Coronavirus
સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.
May 2,2020, 17:00 PM IST
Coronavirus
દાહોદ-હાલોલ રોડ પર પરપ્રાંતીયોએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો
લોકડાઉનમાં પોતાના રાજ્યોમાં જવા છૂટછાટ મળતા જ પરપ્રાંતીયોમાં હાશકારો થયો છે. તંત્ર પાસેથી પાસ મેળવીને મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતનમાં જવા નીકળ્યા છે. આજે રાજ્ય સરકાર દ્વારા પણ ઓરિસ્સા અને યુપી માટે ટ્રેન દોડાવવામાં આવનાર છે. આવામાં પોતાના રાજ્યમાં જવા નીકળેલા પરપ્રાંતીયો રસ્તામાં અટવાયા છે. તો દાહોદ અને વડોદરામાં પરપ્રાંતીયો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
May 2,2020, 16:14 PM IST
non gujarati
પરપ્રાંતીયો પર હિંસાઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું
રાજ્ય સરકારે સોગંધનામામાં જણાવ્યું કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે.
Oct 17,2018, 18:23 PM IST
Shaktisinh Gohil
શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી, તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છેઃ નીતિન
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન સીએમે કરેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલે માફી માંગવા કહ્યું હતું.
Oct 17,2018, 14:37 PM IST
surat
સુરતમાં પરપ્રાંતિયનું હુમલાને કારણે નહી, અકસ્માતે મોત નિપજ્યું છે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું છે કે, સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયું છે તે અકસ્માતને કારણે થયું છે. જેને પર પ્રાંતિયના હુમલા સાથે જોડવું અત્યંત નીંદનીય છે.
Oct 15,2018, 11:08 AM IST
ભાજપ
ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો
BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે.
Oct 14,2018, 12:34 PM IST
વાયરલ વીડિયો
જાણો ગુજરાતની વાઈરલ તસવીરનું સત્ય શું છે?
ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈને હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પાછાં ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે અને તેને લઈને વિભાજનના દિવસોની યાદ આવી ગઈ હોય તેવું પણ લોકો કહી રહ્યાં છે. શું છે આખરે વાઈરલ તસવીરનું સત્ય ? જોઈએ ખાસ રિપોર્ટ....
Oct 12,2018, 14:47 PM IST
વિજય રૂપાણી
પહેલા જાતિવાદના નામે આનંદીબેન હોમાયા, હવે પ્રાંતવાદના નામે રૂપાણીને હોમવા
પ્રાંતવાદના નામે નિષ્ફળ રૂપાણી સરકારના રાજીનામું લેવાનું ષડયંત્રઃ પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ
Oct 11,2018, 19:22 PM IST
Amit Shah
અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, મુલાકાતનો દૌર શરૂ
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં છે. ત્યારે અમિત શાહના નિવાસસ્થાને ભાજપના આગેવાનનો મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. પ્રદેશ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે મુલાકાત લીધી હતી
Oct 11,2018, 12:01 PM IST
દેદીયાસણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન
મહેસાણાઃ દેદીયાસણ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પોલીસ અને ઠાકોર સેનાની મળી બેઠક
પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસ પરપ્રાંતીયોને સુરક્ષાની ખાતરી આપી રહી છે.
Oct 10,2018, 20:45 PM IST
Congress president
પરપ્રાંતીયો પર હિંસાઃ ચારે તરફથી ઘેરાયેલા અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ
હિંસક ઘટનાઓમાં ઠાકોર સેનાનું નામ સામે આવ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું હતું.
Oct 10,2018, 18:42 PM IST
ફ્લેગમાર્ચ
નરોડા વિસ્તારમાં 15 ગાડીઓ સાથે પોલીસની ફ્લેગમાર્ચ
રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી.
Oct 10,2018, 16:31 PM IST
પરપ્રાંતીયો
નીતીશ કુમાર, યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત
ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ ડરના માર્યા પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકોની ગંભીરતા જોતા નીતીશકુમારે રૂપાણી સાથે વાત કરી હતી.
Oct 8,2018, 19:03 PM IST
ઢુંઢર
પરપ્રાંતીયો પર હુમલાના વિરોધમાં બોલ્યા અહેમદ પટેલ
મુંબઈમાં એક સમયે ઉત્તર ભારતીયોને નિશાને બનાવવાનું ઉદાહરણ આપતા અહેમદ પટેલે કહ્યું, નિર્દોષ લોકો સાથે આમ ન થવું જોઈએ, તે બધા ભારતીય છે.
Oct 8,2018, 18:19 PM IST
Trending news
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા