हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પતિએ કરી પત્નીની હત્યા
પતિએ કરી પત્નીની હત્યા News
Ahmedabad
AHMEDABAD: સામાન્ય બાબતે પતિએ પત્નીને મારી દીધા છરીના ઘા...
અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો .પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જો કે પત્નીના મૃત્યુ અને પતિના જેલ જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે નિકોલ પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.
Apr 4,2021, 20:57 PM IST
પતિની હત્યા
બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો
પોલીસને ફરિયાદી પત્ની પર જ શંકા જતા ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પત્ની ભાંગી પડી હતી અને તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી
Aug 14,2020, 12:51 PM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય