हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધન લાભ
ધન લાભ News
Dhan Shakti Yog
5 વર્ષ પછી સર્જાયો ધન શક્તિ યોગ, આ રાશિઓને થશે ધન લાભ, પ્રમોશન મળવાની પણ શક્યતા
Dhan Shakti Yog: મકર રાશિમાં શુક્ર અને મંગળની યુતિ સર્જાય છે જેના કારણે ધન શક્તિ યોગ બની રહ્યો છે. આ ધન શક્તિ યોગ બનવાથી કેટલીક રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ રાશિના લોકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે.
Feb 15,2024, 7:42 AM IST
Diwali 2023
ઘરમાં માતા લક્ષ્મીનો થશે વાસ, દિવાળી સુધી રોજ સાંજે કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય
Diwali 2023: રસોડામાં ઉપયોગમાં આવતા લવિંગનો ઉપયોગ પૂજામાં પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. પૂજામાં તેનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો અને કેટલીક યુક્તિઓ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.
Nov 8,2023, 7:26 AM IST
Shubh Sapne
બ્રહ્મ મુહૂર્તમાં આવે જો આવા સપના તો સમજી લેવું લાગવાની છે લોટરી... થાય છે ધન લાભ
Shubh Sapne: જ્યારે આપણે ઊંઘમાં હોય છે ત્યારે આવતાં સપના આપણા જીવન પર અસર કરતાં હોય છે. આજે તમને આવા જ કેટલાક શુભ ફળ આપતાં અને ભવિષ્યમાં થનારી સારી ઘટનાઓનો સંકેત કરતાં સપના વિશે જણાવીએ. એવા કેટલાક સપના જે સવારે બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવારે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે આવે તો તે વ્યક્તિને અપાર સંપત્તિ, પ્રતિષ્ઠા, માન અને કાર્યમાં સફળતા મળવાની હોય તે પહેલા આવે છે. ખાસ કરીને આ સપના આર્થિક લાભ તરફ સંકેત કરે છે.
Jul 21,2023, 17:52 PM IST
good luck tips
Astro Tips: રસ્તા પર પડેલા પૈસા ભાગ્ય બદલે કે બગાડે ? જાણો શું કરવું આવું થાય ત્યારે
Good Luck Tips: રસ્તા પરથી પસાર થતાં અચાનક પૈસા મળી જાય તો કોઈપણ વ્યક્તિ હરખાઈ જાય છે અને રસ્તા પરથી પૈસા ઉપાડી ખિસ્સામાં મૂકી લે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રીતે રસ્તા પર પડેલા પૈસા તમારું ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે રસ્તા પર જો પૈસા પડેલા મળે તો તેને લઈ લેવા યોગ્ય છે ? આ રીતે પૈસા મળવા કઈ બાબતનો સંકેત કરે છે તે પણ જાણીએ.
Jul 17,2023, 8:40 AM IST
Dhan Labh
ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળે આ વસ્તુઓ તો સમજી લેવું થવાનો છે ધન લાભ
Dhan Labh Sanket: ધર્મ શાસ્ત્રોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. સાથે જ કેટલાક સંકેતો પણ જણાવવામાં આવ્યા છે જે જણાવે છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.
Jul 10,2023, 17:17 PM IST
Nariyal ke totke
નુકસાનીમાં ચાલતો ધંધો પણ થઈ જશે નફો કરતો, અજમાવો નાળિયેરનો આ ચમત્કારી ઉપાય
Nariyal Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન લાવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવી જ સમસ્યા છે વેપારમાં સતત થતું નુકસાન. ઘણા લોકો વેપાર વધારવા મહેનત કરે છે પરંતુ તેઓ તેમાં સફળ થતા નથી. જેના કારણે તેમને સતત નુકસાન સહન કરવું પડે છે. તો કેટલીક વખત ધંધામાં રુપિયાની છેતરપિંડી થઈ જાય છે જેના કારણે નુકસાન થાય છે. વેપાર સંબંધિત આવી સમસ્યાઓને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Jul 27,2023, 12:50 PM IST
Budh Gochar
4 દિવસ પછી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી! થઇ શકે છે મોટો ધન લાભ
Budh Gochar 2023: બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. ધન, વ્યાપાર, વાણી, સંવાદ, તર્કના કારક બુધના કારણે અમુક રાશિવાળા લોકોને અઢળક ધન અને મોટી સફળતા મળશે..
Jul 4,2023, 12:46 PM IST
astro tips
Astro Tips: ખાંડના ડબ્બામાં ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખુટે ધન
Astro Tips: અણધાર્યા ખર્ચ માંડ માંડ કરેલી બચતને પણ તાણી જાય છે. જેના કારણે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે. જો ઘરમાં આવી સ્થિતિ રહેતી હોય તેને દુર કરવાના જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ગુપ્ત ઉપાયો જણાવાયા છે.
Jun 10,2023, 18:03 PM IST
vastu tips
અમીર બનવાનું સપનું થશે પુરુ, અપનાનો ચમત્કારી વાસ્તુ ટિપ્સ અને ઘરમાં કરો આ ફેરફાર
Vastu Tips: દરેક માણસનું સપનું હોય છે કે તે અમીર બને અને તેની પાસે પુષ્કળ પૈસા હોય. આ સપનું પુરુ થાય તે માટે વ્યક્તિ પૈસા કમાવા માટે અને કમાયેલા પૈસા બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જો કે આ પ્રયત્ન કરવાથી પણ ઘણા લોકો સફળ થતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જ્યારે કોઈ દોષ હોય ત્યારે તેના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે.
Aug 2,2023, 11:04 AM IST
Trending news
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
breaking news
રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગા
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો
bollywood
જલસા તો આ ભઈને જ છે! અરમાન મલિકની જેમ આ યુટ્યુબરની પણ છે બે-બે પત્નીઓ
gujarat
કયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમી
T20 World Cup 2024
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન
Ambalal patel rain today forecast
ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Mites Came Out Of The Burgers At Corporate Cafe On SG Highway
છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે.