हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિવ્યા ભારતી
દિવ્યા ભારતી News
entertainment news
મુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરનાર હિન્દુ અભિનેત્રીનું કઈ રીતે થયું હતું દર્દનાક મોત
Divya Bharti Story: દિવ્યા ભારતી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી. જ્યારે તેણે હિન્દી સિનેજગતમાં પગ મુક્યો ત્યારે તેની ઉંમર ખુબ જ નાની હતી. પોતાની પહેલી ફિલ્મથી જ તે દર્શકોના દિલો પર છવાઈ ગઈ. ફિલ્મ શોલા ઔર શબનમના સેટ પર તેને જોઈને એક પ્રોડ્યુસર દિવાનો બન્યો અને બાદમાં તેણે દિવ્યા સાથે લગ્ન કર્યાં. એ પ્રોડ્યુસર હતો સલમાન ખાનનો ખાસ દોસ્ત સાજિદ નડિયાદ વાલા. આ રીતે એક મુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરીને હિન્દુ અભિનેત્રીએ કબુલ કર્યો હતો ઈસ્લામ. પછી અચાનક શું થયું અને લગ્નના તુરંત બાદ બિલ્ડીંગની છત પરથી નીચે પટકાતા તેનું મોત થઈ ગયું. એ રહસ્ય આજે પણ અકબંધ છે.
May 10,2024, 17:35 PM IST
Divya Bharti
શ્રીદેવીને દિવ્યા ભારતીની અધુરી ફિલ્મ કરવી પડી ભારે, સેટ પર બનેલી ઘટનાથી ઉડી ગયા હોશ
Divya Bharti Death: સફળતાના શિખરે પહોંચેલી દિવ્યા ભારતીનું 1993માં અચાનક અવસાન થયું હતું. તે સમયે દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની હતી. દિવ્યાનું મોત ઘરની બાલ્કનીમાંથી પડી જતાં થયું હતું. દિવ્યા ભારતી નીચે કેવી રીતે પડી તે અંગે આજે પણ સસ્પેન્સ છે. જો કે દિવ્યા ભારતીના મૃત્યુ પછી કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ બની હતી જેના વિશે પણ સસ્પેન્સ અકબંધ છે.
Jul 8,2023, 12:39 PM IST
Shah Rukh Khan
શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર
SHAH RUKH KHAN: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો આજે પણ છે એ એની પઠાણ ફિલ્મની કમાણીએ સાબિત કરી દીધું છે. એકથી એક ચડિયાતી ફિલ્મો અને સતત સંઘર્ષના કારણે બોલિવુડનો બાદશાહ બની ગયો છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મની વાત કરીએ તો કોઈપણ તેનો ફેન નામ દઈ દેશે...'દીવાના'... પરંતું આમ જોઈએ તો શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાના નહીં પણ અન્ય હતી.
Feb 21,2023, 16:00 PM IST
Divya Bharati
Divya Bharti Birthday: આવી હતી દિવ્યા ભારતીની મૃત્યુ પહેલાંની ક્ષણો
બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતીનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે
Feb 25,2019, 13:12 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો