हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ News
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
DCvsSRH: દિલ્હીએ રચ્યો ઈતિહાસ, પ્રથમવાર આઈપીએલ ફાઇનલમાં પહોંચી કેપિટલ્સ
આઈપીએલની ક્વોલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને પરાજય આપી પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે.
Nov 8,2020, 23:19 PM IST
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020 Qualifier 2: હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર
ડેવિડ વોર્નરની આગેવાની વાળી હૈદરાબાદની ટીમે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર ટૂમા જગ્યા બનાવી હતી. તો શ્રેયસની આગેવાની વાળી દિલ્હીની ટીમે ક્વોલિફાયર-1મા મુંબઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Nov 8,2020, 15:08 PM IST
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
Qualifier 2: દિલ્હીની અગ્નિ પરીક્ષા લેશે હૈદરાબાદ, વિજેતા ટીમને મળશે ફાઇનલની ટિકિટ
DC vs SRH Qualifier 2 Match Preview And Predictions: આઈપીએલ-2020ની બીજી ક્વોલિફાયર દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ વચ્ચે રમાશે. વિજેતા ટીમનો સામનો 10 નવેમ્બરે ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.
Nov 8,2020, 9:00 AM IST
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત
સનરાઇઝર્સ હૈદરાબાદે આખરે આઈપીએલ 2020ની સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. તો દિલ્હીનો આ સીઝનમાં પ્રથમ પરાજય થયો છે.
Sep 29,2020, 23:26 PM IST
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
DC vs SRH Playing xi: વિલિયમસનની થશે વાપસી? આ છે બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હીની ટીમે પાછલા મુકાબલામાં ચેન્નઈ જેવી ટીમને પરાજય આપ્યો છે. ત્યાર બાદ પણ ટીમમાં એક ફેરફાર જોવા મળી રહ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ફિટ હશે તો આવેશ ખાનના સ્થાને તેને સામેલ કરવામાં આવી શકે છે.
Sep 29,2020, 15:04 PM IST
દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020: શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ આજે હૈદરાબાદ સામે ટકરાશે
DC vs SRH Match Preview And prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. દિલ્હીએ જ્યાં પોતાની બંન્ને મેચ જીતી છે તો હૈદરાબાદ પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.
Sep 29,2020, 9:00 AM IST
delhi capitals vs sunrisers hyderabad
IPL 2019: સનરાઇઝર્સ વિરુદ્ધ મુકાબલા પહેલા નિચલા ક્રમની અસ્થિરતાથી ચિંતિત
દિલ્હી કેપિટલ્સની સામે સૌથી મોટો પડકાર નિચલા ક્રમના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં અંતિમ સમયે મેચ ગુમાવી છે.
Apr 4,2019, 8:10 AM IST
Trending news
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
Property News
Property ખરીદવા જઈ રહ્યાં છો તો આ 10 વાતો ગાંઠ બાંધી લો, બાકી થઈ શકે છે મોટુ નુકસાન
National news
ભારતની એકમાત્ર ટ્રેન, જેમાં તમે રૂપિયો ખર્ચ્યા વિના આખું વર્ષ કરી શકો છો મુસાફરી
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
World news
ઘર ખરીદો અને ગ્રીનકાર્ડ મેળવો, લક્ઝરી લાઈફ જીવવા ગજબની ઓફર કરી રહ્યાં છે આ 5 દેશ
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર