हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાગીના
દાગીના News
Ahmedabad police
જો કોઈ દાગીના ઉતારવાનું કહે તો ચેતી જજો! 'ઇરાની ગેંગ' ફરી સક્રિય થતાં પોલીસ એલર્ટ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના સકંજામાં ઉભેલા આ આરોપી નામ છે મુસ્તુફા જાફરી અને શખી જાફરી. જે કુખ્યાત ઈરાની ગેંગના સાગરિતો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની વિરમગામ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.
Oct 16,2024, 22:45 PM IST
Gold-Silver Price Rate
સોનામાં સોંઘવારી! સસ્તુ સોનું લેવા પડાપડી, ભાવ સાંભળી દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન
Gold-Silver Rate: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું.
Jul 26,2024, 15:38 PM IST
gold price hike
એક સાથે સોનાના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો! સસ્તુ તો થયું પણ કયું સોનું લેવાય?
24k gold and 22k gold: સોનું એક એવું સંપત્તિ છેકે, દરેકની ઈચ્છા હોય છે તેને ખરીદવાની. જૂના જમાનામાં પણ લોકો પૈસા આવે તો તુરંત એનાથી સોનું ખરીદી લેતાં હતાં. કે ગમે ત્યારે પણ સોનાનો ભાવ વધશે ઘટશે નહીં. વર્ષો બાદ સોનાનો ભાવ આટલો ઘટ્યો છે ત્યારે એ જાણવા જેવું છે કે ખરેખર કયું સોનું લેવાય, 22 કેરેટ કે 24 કેરેટ? બન્નેમાં શું તફાવત હોય છે જાણો વિગતવાર...
Jul 26,2024, 14:59 PM IST
gold price hike
22 કેરેટ કે 24 કેરેટ કયું સોનું લેવાય? જાણો ભવિષ્યમાં કયા સોનામાં મળશે તગડુ રિટર્ન
22k vs 24k Gold meaning, qualities, how to choose: શું તમે જાણો છો કે સોનાની વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે કેરેટ શબ્દનો ઉપયોગ શા માટે થાય છે, તેનો અર્થ શું છે અને તમારી જરૂરિયાત માટે કયું કેરેટ યોગ્ય છે? સોનું ખરીદતા પહેલાં કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન.,,જાણો વિગતવાર...
May 7,2024, 8:25 AM IST
gujarat news
ખેતરમાં ડબલું લઈને ગયેલી દુલ્હન દાગીના લઈ ફરાર! મોટીએ કાંડ કર્યો, નાની બહેનને મોકલો
મોટી નહીં તો નાની બહેનને પરણાવો, પત્ની ભાગતાં પતિ પહોંચ્યો સાસરી : મોટી કાંડ કરી ગઈ. લગ્નનો આ કિસ્સો જાણીને ઉડી જશે તમારા હોશ. શું તમે ક્યારેય સાંભળ્યો છે આવો કિસ્સો...
Mar 8,2024, 14:29 PM IST
gujarat news
ધનતેરસ પર જ્વેલરી ખરીદતા અસલી અને નકલી હોલમાર્કને ઓળખો
Gold Hallmarking : ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. માત્ર હોલમાર્કિંગ જોઈને જ્વેલરીને અસલી ગણવી યોગ્ય નથી. હોલમાર્કિંગ અસલી છે કે નકલી તે તપાસવું પણ જરૂરી છે.
Nov 9,2023, 14:01 PM IST
અમદાવાદ
જો અમદાવાદમાં તમે રીક્ષામાં મુસાફરી કરો છો, તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો
કેસના ફરિયાદીના દિકરાના લગ્ન લોકડાઉન પહેલા થયા હતાં. અને બાદમાં લોકાડાઉન આવતા પરિવાર દર દાગીના સાથે વતન જતા રહયા હતા. પરંતુ બે દિવસ પહેલા જ્યારે પરિવાર પરત આવતો હતો ત્યારે મહિલાના પર્સમાં આ દાગીના હતા.
Sep 11,2020, 22:41 PM IST
અમદાવાદ
ક્યારેક સ્ત્રી વેશ તો ક્યારેક સાધુવેશ ધારણ કરતી ઇરાની ગેંગથી થઇ જશો સાવધાન
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનું વેશ ધારણ કરીને જતા હતા અને દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા.
Sep 10,2020, 23:28 PM IST
રક્ષાબંધન 2020
Rakhi Gift: રક્ષાબંધન પર બહેનને ભેટમાં આપવા માટે આ 3 વસ્તુ ગણાય છે અત્યંત શુભ
Aug 2,2020, 13:08 PM IST
gold
સોનાના ખરીદ-વેચાણમાં આજથી આવી રહ્યો છે ધરખમ ફેરફાર, નહીં માનો તો...
સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ જશે.
Jan 15,2020, 18:13 PM IST
અમદાવાદ
અમદાવાદમાં મહિલાઓએ આ રીતે દાગીનાની કરી ચોરી, જુઓ સીસીટીવી
અમદાવાદ નારણપુરામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ જવેલર્સ શોપમાં ચોરી, દુકાનદારની નજર ચૂકવી સોનાની લક્કી લઈ ફરાર, નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી
May 10,2019, 16:05 PM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલની અર્બૂદા જવેલર્સનો વેપારી લુંટાયો, પોલીસ દોડતી થઇ
શહેરના નારોલમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લાખ્ખોના દાગીનાની લુંટ કરવામાં આવી છે. જો કે લુંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આખરે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે
Nov 29,2018, 18:32 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા