તેલંગાણા વિધાનસભા ચૂંટણી News

નાયક’ ફિલ્મના અનિલ કપૂરની જેમ, MPના આ નેતા બન્યા હતા માત્ર એક દિવસના CM
 દેશના બીજા રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ઓછી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા દસ વર્ષ સુધી દિગ્વિજય સિંહની સરકાર ચાલી. તેના બાદ 15 વર્ષ બીજેપી અને શિવરાજ સિંહની સરકાર રહી. વચ્ચે ઉમા ભારતી અને બાબુલાલ ગૌરના કાર્યકાળ જરૂર નાના રહ્યા, પરંતુ મધ્ય પ્રદેશની રાજનીતિમાં અનેક ઉતારચઢાવ આવ્યા. 1956માં મધ્યપ્રદેશ બન્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 18 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, સુંદરલાલ પટવા એ મુખ્યમંત્રીઓમાંના એક છે, જેમણે પ્રદેશમાં સૌથી લાંબા સમય શાસન કર્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યા બાદ રેકોર્ડ કાયમ કરી ચૂક્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજનીતિમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે સીએમની ખુરશી પર લાંબા સમય સુધી બેસવાનો મોકો નથી મળ્યો. 
Dec 11,2018, 12:20 PM IST
કોંગ્રેસ અધ્યક્ષની હોટ સીટ પર બેસીને રાહુલ ગાંધીને આજે એક વર્ષ પૂરું, શું
Dec 11,2018, 10:19 AM IST

Trending news