हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તિરંગો
તિરંગો News
Har Ghar Tiranga
ક્યાં અને ક્યારે ફરકાવી શકાય છે તિરંગો? જાણો રાષ્ટ્રધ્વજ સંહિતાના નિયમો
‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે. રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ.
Aug 8,2024, 13:14 PM IST
Independence Day 2023
Independence Day 2023: ભારત સિવાય બીજા કયા 4 દેશોને પણ 15મી ઓગસ્ટે મળી હતી આઝાદી?
Independence Day 2023: ભારત દેશ આજે વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ભારત આજે પોતાનો 77 મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યો છે. ત્યારે શું તમે જાણો છોકે, આ દિવસ માત્ર ભારત જ નહીં પણ બીજા 4 દેશોને પણ મળી હતી આઝાદી...જાણો રોચક તથ્ય....
Aug 15,2023, 12:25 PM IST
15 August 2023
Independence Day: ભારતમાં પહેલીવાર ક્યાં ફરકાવાયો હતો તિરંગો? શું તમારી પાસે છે જવાબ
15 August 2023: દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અપણાં રાષ્ટ્રધ્વજ વિશે તમે શું જાણો છો તે જણાવો.
Aug 13,2023, 12:11 PM IST
Independence Day 2023
ઈન્ડિયા પોસ્ટ તમારા ઘરે 25 રૂપિયામાં પહોંચાડશે તિરંગો, આ રીતે કરો ઓર્ડર
Independence Day 2023: ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સ (ડીઓપી) એ પણ આ ઝુંબેશમાં ફાળો આપ્યો, જેણે આ અભિયાનને અંતિમ ઓપ આપ્યો હતો. ગયા વર્ષે પણ 10 ઓગસ્ટ સુધીમાં ટપાલ વિભાગે 75 લાખ રાષ્ટ્રધ્વજ લોકોને પહોંચાડ્યા હતા. આ વખતે પણ ટપાલ વિભાગ રાષ્ટ્રધ્વજ ખરીદવાની સુવિધા આપી રહ્યું છે.
Aug 12,2023, 12:07 PM IST
UNSC
દરેક ભારતીય માટે ગર્વનો દિવસ: UNSC માં આન, બાન અને શાનથી લહેરાયો તિરંગો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ સોમવારે 4 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો. ભારતના ઝંડા સાથે જ ચાર અન્ય અસ્થાયી સભ્યોના પણ રાષ્ટ્રીય ધ્વજ પણ પહેલા અધિકૃત કાર્યદિવસ પર વિશેષ સમારોહ દરમિયાન લગાવવામાં આવ્યો.
Jan 5,2021, 9:26 AM IST
સંયુક્ત રાષ્ટ્ર
દરેક ભારતીય માટે ગર્વની પળ!, UN Security Council માં આજે ભારતનો તિરંગો લહેરાશે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે આન બાન શાનથી ભારતનો તિરંગો લહેરાતો જોવા મળશે. જે દરેક ભારતીય માટે ગર્વની પળ હશે.
Jan 4,2021, 9:49 AM IST
કોરોના ફ્રંટલાઇન વોરિયર્સ
કોરોના ફ્રંટલાઇન વોરિયર્સના સન્માનમાં દુબઇમાં ભારતીયે કર્યું આવું કામ
ગુજરાતમાં જન્મેલા અને દુબઈમાં રહેતા ઉદ્યમી મોહમ્મદ રશિદ ખાનના મનમાં આવા કસોટીના સમયમાં બહાદુરી બતાવનાર આવા ફ્રંટલાઇન વોરિયર્સ પ્રત્યે અપાર સહાનુભૂતિ છે.
Oct 9,2020, 20:48 PM IST
Ladakh
લદ્દાખમાં માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો
લદ્દાખમાં જવાનોએ કર્યું ધ્વજવંદન. માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો તિરંગો. ભારતીય સેનાના જાવાનોનું અદ્ભૂત પરાક્રમ. 17 હજાર ફૂટની ઈંચાઈએ વંદે માતરમ.
Jan 26,2020, 14:40 PM IST
ગણેશ વિસર્જન
અનોખું વિસર્જન: બાયડમાં ગણેશ વિસર્જનયાત્રામાં 111 ફૂટ લાંબો તિરંગો પણ લહેર
અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાંના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Sep 4,2019, 20:44 PM IST
લદ્દાખ
VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા
જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ લદ્દાખ હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. લદ્દાખને યુટી સ્ટેટસ અપાવવા મુદ્દે લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે લોકસભામાં અત્યંત રસપ્રદ ભાષણ આપીને સમગ્ર દેશની વાહ વાહ મેળવી હતી.
Aug 12,2019, 12:08 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
VIDEO: મેદાનમાં માહીને પગે લાગવા લાગ્યો ફેન
વિકેટકીપિંગ કરી રહેલા ધોનીને મળવા માટે તેનો એક ફેન પોતાના હાથમાં તિરંગો લઈને સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો.
Feb 10,2019, 19:37 PM IST
કચ્છ
મધ દરિયે લહેરાયો તિરંગો, 22 બાળકોએ સમુદ્રમાં કર્યું ધ્વજવંદન
કચ્છમાં પ્રથમ વખત માંડવી બીચ પર દરિયાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિમિંગ કરીને 22 બાળકો દરિયામાં અંદર જઈ અને ત્યાં આગળ ધ્વજવંદન કર્યું હતું. માંડવી નગરપાલિકા અને એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપ દ્વારા આયોજિત દરિયામાં 300 મીટર અંદર એક તરાપો બાંધવામાં આવ્યો હતો.
Jan 26,2019, 19:24 PM IST
મોદી સરકાર
નેતાજીના યાદમાં 75 રૂપિયાનો સિક્કો લોંચ કરાશે, જાણો ખાસિયતો
નોટિફિકેશન અનુસાર, સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું અને 5-5 ટકા નિકલ અને જિંક ધાતુ હશે. સિક્કા પર સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપતા નેતાજી સુભાષ ચંદ્વ બોસનું ચિત્ર બનેલું હશે. પોટ્રેટની નીચે 75 પોઇન્ટનો અર્થ 'વર્ષગાંઠ' હશે.
Nov 15,2018, 11:42 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો