हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડીઈઓ
ડીઈઓ News
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વાલીઓએ RTEમાં પ્રવેશ મેળવવા નવો કીમિયો અજમાવ્યો છે. આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી રહી છે. ઓરીજનલ આવકના દાખલાને ફોટોશોપની મદદથી આવક ઓછી કરવામાં આવી છે અને બોગસ આવકનો દાખલો અરજી સાથે જમા કરાવવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ચોરી ઝડપી પાડી.
Jan 9,2025, 11:17 AM IST
ડીપીએસ કાંડ
DPS કાંડ: ડીપીએસ ઇસ્ટના સંચાલક સામે DEOએ નોંધાવી ફરિયાદ
અમદાવાદની હાથીજણ DPS સ્કૂલના સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. DEO વિભાગના અધિકારીઓએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. CBSCમાં DPS સ્કૂલે ખોટી NOC રજૂ કરી હતી. રાજ્ય સરકારની નકલી NOC રજૂ કરી CBSCની મંજૂરી મેળવી હતી. DPS દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાઈ છે.
Nov 30,2019, 12:15 PM IST
Vadodara
વડોદરા : DEOના નાક નીચે વિદ્યાર્થીઓ વગર 5 વર્ષથી સરકારી ગ્રાન્ટ ખાતી શાળા
વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત પગલા લેવા સૂચન આપવામાં આવ્યા છે.
May 31,2019, 12:43 PM IST
સુરત
સુરતની શાળાઓમાં હાથ ધરાયું ફાયર સેફ્ટી ચેકીંગ
સુરતના સરથાણા આગકાંડ બાદ DEOએ સુરતની શાળાઓમાં ફાયર સેફટીને લઈ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.જુદી જુદી 20 ટીમ શાળામાં ફાયર સેફટીને લઈ તપાસ કરી રહી છે,ત્યારે શહેરની 35 સ્કૂલમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
May 29,2019, 13:30 PM IST
વડોદરા
વડોદરાની શાળાઓમાં હાથ ધરાયું ફાયર સેફ્ટી ચેકીંગ
વડોદરામાં ડીઈઓએ એજીયુકેશન ઇન્સ્પેકટર દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ દરમિયાન અકોટાની કેળવણી શાળામાં શાળાનાં ભોંયરામાં ચાલતાં રસોડાનાં LPG ગેસનાં બાટલા મળી આવ્યાં છેં.
May 29,2019, 12:10 PM IST
Trending news
Ghee Benefits
Ghee: બાળકના આહારમાં ઘી ભુલ્યા વિના ઉમેરવું, ઘીથી બાળકને થાય છે આ 5 અદ્ભુત ફાયદા
Chanakya Niti
Chanakya Niti: સ્ત્રી અને પુરુષે અપનાવે આ 3 આદતો તો સંબંધ બની જાય અતૂટ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી 5 રાશિઓ ભોગવશે રાજા જેવો વૈભવ, શુક્ર કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ