DPS કાંડ: ડીપીએસ ઇસ્ટના સંચાલક સામે DEOએ નોંધાવી ફરિયાદ

અમદાવાદની હાથીજણ DPS સ્કૂલના સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. DEO વિભાગના અધિકારીઓએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. CBSCમાં DPS સ્કૂલે ખોટી NOC રજૂ કરી હતી. રાજ્ય સરકારની નકલી NOC રજૂ કરી CBSCની મંજૂરી મેળવી હતી. DPS દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાઈ છે.

Trending news