हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્ના News
bollywood
બે મોટા સુપરસ્ટારની દીકરી, શાહરૂખ-સલમાન સાથે ફિલ્મો કરી છતાં સુપરડુપર ફ્લોપ ગઈ
Guess This Bollywood Flop Actress: જોકે ફિલ્મ ઈન્ડસ્ટ્રી હંમેશા નેપોટિઝમને લઈને હેડલાઈન્સમાં રહે છે અને આવું પણ જોવા મળ્યું છે. અગાઉ માતા-પિતાએ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે. તેમના પછી તેમના બાળકો પણ એ જ પગલે ચાલીને ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે જેઓ તેમના માતા-પિતા અથવા જીવનસાથીની જેમ સફળ કારકિર્દી બનાવી શક્યા નથી. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 6 વર્ષ આપ્યા, પરંતુ તેમ છતાં તેનું નામ ફ્લોપ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે.
Dec 29,2024, 12:05 PM IST
ટ્વિંકલ ખન્ના
માતા બન્યા પછી ખતમ થયું આ અભિનેત્રીનું બોલીવુડ કેરિયર
બોલીવુડની ઘણી અભિનેત્રીઓ છે જેમણે માતા બન્યા બાદ બોલીવુડમાં પોતાના અભિનય કેરિયરને અલવિદા કહી દીધું.
Jul 7,2020, 20:28 PM IST
Coronavirus
કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુબ ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના.
Mar 29,2020, 8:43 AM IST
Twinkle Khanna
Photos : બે વાર સગાઈ તૂટ્યા છતા અક્ષયના નસીબમાં ટ્વિંકલ જ હતી, પોતાની શરતો
પોતાના પિતા રાજેશ ખન્ના (Rajesh Khanna)ની 32મી બર્થડે પર જન્મેલી એક્ટ્રેસ અને લેખિકા ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર, 1973ના રોજ થયો હતો. બોલિવુડના પડદાથી દૂર રહ્યા છતા ટ્વિંકલ ખન્ના હંમેશા ચર્ચામાં રહે છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી અને બોલિવુડના ખિલાડી અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને જિંદગી એવી છે કે, લોકોને તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબત જાણવા માંગે છે. ટ્વિંકલ પોતાના અદાકારી, સુંદરતા અને ઈન્ટેલિજન્સીની સાથે પોતાના હાજિર જવાબી માટે પણ હંમેશા તત્પર રહે છે. આજે ટ્વિકલના 46મા જન્મદિવસ પર તેના વિશેની કેટલાક અજાણી વાતો જાણીએ...
Dec 29,2019, 17:24 PM IST
Twinkle Khanna
ઘણા લોકોએ મને 'પેડમેન' બનાવવાની ના પાડી હતીઃ ટ્વિંકલ ખન્ના
'પેડમેન'ને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. હવે ટ્વિંકલે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, એવા ઘણા લોકો હતા જેણે પેડ પર ફિલ્મ બનાવવાની ના પાડી હતી.
Aug 12,2019, 16:45 PM IST
#ModiWithAkshay
PM મોદીની 'ગુસ્સો ઉતારવા'વાળી કોમેન્ટ પર આવ્યો ટ્વિંકલનો જવાબ, કહ્યું...
બુધવારે સવારે પીએમ નરેંન્દ્ર મોદીનો એક અલગ પ્રકારનો ઇન્ટરવ્યૂં લોકોની સમક્ષ આવ્યો, ઇન્ટરવ્યૂ લેનાર હતો બોલીવુડ સુપર સ્ટાર. અક્ષય કુમારની સાથે પોતાના અંગત જીવન પર ચર્ચા કરી, જે ઇન્ટરવ્યૂ આખા દેશમાં પ્રસારિત થયો. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ અક્ષયની પત્ની ટ્વિંકલના ટ્વિટ્સ પર પણ વાત કરી હવે ટ્વિંકલે પણ આ વાતનો જવાબ આપી દીધો છે.
Apr 25,2019, 12:58 PM IST
લોકસભા ચૂંટણી 2019
ટ્વિંકલના ટ્વિટ્સ વાંચે છે PM મોદી! જાણો અક્ષય કુમારને શું કહ્યું?
અક્ષય કુમારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ સમયે ક્યારે વિચાર્યું નહીં હોય કે, પીએમ મોદી એકદમ લાઇટ મૂડમાં વાત કરી શકે છે. જ્યારે અક્ષયે ટ્વિટર એકાઉન્ટને લઇને પીએમ મોદી સાથે વાત કરી તો તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો.
Apr 24,2019, 17:16 PM IST
ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્નાએ TWEET કરી ઉડાવી અરવિંદ કેજરીવાલની મજાક, વાયરલ થઈ તસ્વીર
શુક્રવારે ટ્વિંકલ દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં ટ્વિંકલે પોતાના આ ટ્વીટના માધ્યમથી દિલ્હીની સીએમ અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી છે.
Apr 20,2019, 15:34 PM IST
અક્ષય કુમાર
પતિ અક્ષય કુમારે મને કહ્યું હતું કે હવે એક્ટિંગ કરવાની જરૂર નથી: ટ્વિંકલ
બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના રાઇટર તરીકે હાલમાં ઘણી ચર્ચામાં રહી છે. તેની બુક ‘પાયજામાજ આર ફોરગિવિંગ’ના લોન્ચિંગ સમયે મુંબઇમાં ટ્વિકલને કહ્યું હતું કે પતિ અને એક્ટર અક્ષય કુમારે તેને ફરીવાર એક્ટિંગ કરવાની ના પાડી હતી.
Sep 12,2018, 10:39 AM IST
Trending news
gujarat
પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
White Food
White Food: ખાંડ જ નહીં આ 3 સફેદ વસ્તુ પણ વધારે છે ડાયાબિટીસ થવાનું જોખમ
Naliya Kand Case
નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કૉર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Alia Bhatt
આલિયા ભટ્ટની ડિઝાસ્ટર ફિલ્મ, મળી હતી 1.2 ની રેટિંગ, થિયેટર્સમાં તો રિલીઝ પણ ન થઈ શકી
Patan
મજૂરી કામ કરતા ગુજરાતી યુવકને મળી 1.96 કરોડની GST નોટિસ; તપાસમાં ચોંકાવનારો ખુલાસો
gujarat
આ તે કેવા લગ્ન કે આખા વરઘોડાના જાનૈયા હોટલમાં ઘૂસ્યા! સંચાલકો, સ્ટાફને ખંખેર્યા!
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર;16 ફેબ્રુઆરીએ નહીં લેવાય કોઈ પરીક્ષા, જાણો કારણ
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email