हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેક્સટાઈલ
ટેક્સટાઈલ News
gujarat news
બનાના કોટન શું છે? જેનાથી બને છે મુલાયમ કપડાં, ગુજરાતીઓને બનાવશે કરોડપતિ
Banana Cotton: બનાના ફાઇબર કેળામાંથી બનાવવામાં આવે છે. તમે ખાઓ છો તે નરમ અને ચીકણું ઉત્પાદન નહીં, પરંતુ કેળાની દાંડી અને છાલમાં રેસાઓ હોય છે જેને ટેક્સટાઇલ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય છે.
Jan 11,2024, 15:27 PM IST
surat
લોકડાઉનની અસરથી હજી ઉભરી શક્યું નથી સુરત, પેકેજિંગ ઈન્ડસ્ટ્રીને મોટી અસર
Dec 26,2020, 9:01 AM IST
surat
મંદિર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય, ત્યાં ભગવાનના વાઘા તો સુરતથી જ જાય છે
Dec 11,2020, 12:36 PM IST
aatma nirbhar
એક સુરતી ઉદ્યોગપતિ હવે કાશ્મીરીઓને આત્મનિર્ભર બનાવશે, કર્યું મોટું સાહસ
Nov 27,2020, 7:23 AM IST
Ahmedabad
અમદાવાદમાં દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કરાઈ માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરી. જીસીસીઆઇના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને આ અંગેનો પત્ર લખી રજુઆત કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દિવાળીના સમય ગાળામાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવેતો લોકોને ખરીદીનો સમય અને દુકાનદારનો સારો વ્યવસાય થઇ શકે.
Oct 28,2020, 21:40 PM IST
geofabric
પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનુ સાકાર કરશે સુરતીઓ, હવે જીઓફેબ્રિકનુ ઉત્પાદન શરૂ
વિશ્વ વિખ્યાત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ માત્ર સાડીઓ કે ડ્રેસ મટીરીયલ માટે જ કાપડનું ઉત્પાદન નથી કરતો. પરંતુ ડિફેન્સ સેક્ટરની સાથે સાથે હાઇવેના રોડ બનાવવા માટે પણ કાપડનું ઉત્પાદન કરે છે
Oct 14,2020, 13:00 PM IST
સુરત
સુરત: અંજની એસ્ટેટના લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે
સુરતમાં લુમ્સના કારખાનામાં આગ લાગવાની ઘટના ઘટી છે. અમરોલી-સાયણ રોડ પર લસકાના ખાતે આવેલી અંજની એસ્ટેટમાં લુમ્સના કારખાનામાં આ આગ લાગી છે. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાણીના મારાથી આગને કાબુમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
Jun 16,2020, 10:50 AM IST
Coronavirus
સુરત : lockdownને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગોની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ
વિશ્વભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉનના બે ફેઝમાં તેઓની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ છે. જેને કારણે 10 હજાર કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વળી લોકડાઉન ફેઝ ૩ના કારણે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાનમાંથી બહાર નીકળતા બીજા દોઢ વર્ષનો સમય લાગી શકે એમ છે.
May 6,2020, 8:31 AM IST
Coronavirus
કોરોના વાયરસને કારણે ગુજરાતના વેપારીઓની હાલત કફોડી...
ચીન (China) સહિત જુદા જુદા દેશોમાં કોરોના વાયરસ (Coronavirus) ને કારણે મચેલા હાહાકારની અસર ગુજરાતના એમ્બ્રોઈડરી યાર્ન (Embriodary Yarn) ના વેપારીઓ પર જોવા મળી છે. એક મહિના પહેલા યાર્ન માટે આપવામાં આવેલા ઓર્ડરના શિપમેન્ટ હજુ પણ ચીનથી ભારત તરફ ન નીકળતા ગુજરાતના એમ્બ્રોઈડરી યાર્નનો વેપાર કરતા વેપારીઓના 250 કરોડ જેટલા એડવાન્સ પેટે ચૂકવવામાં આવેલા નાણાં ફસાયા છે. ત્યારે રાજ્યના હજારો વેપારીઓની આગામી 2 મહિનામાં હાલત વધુ કફોડી બનવાની ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે.
Feb 12,2020, 8:42 AM IST
સુરત
Photos : સાહસિક સુરતીઓનો જોટો વિશ્વમાં જડે તમે નથી
Oct 22,2018, 14:15 PM IST
Trending news
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી