हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટિકીટ
ટિકીટ News
ભારતીય રેલવે
દિલ્હીથી 15 શહેરો માટે દોડશે ટ્રેન, આજથી IRCTC પર બુક કરો ટિકીટ, જાણો કેટલું હશે ભાડ
ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે આંશિક રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે તેની યોજના 12મેથી તબક્કાવાર રીતે યાત્રી ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે અને શરૂઆતમાં સિલેક્ટેડ માર્ગો પર 15 જોડી ટ્રેન (અપ-એન્ડ-ડાઉન મળીને 30 ટ્રેન) દોડાવવામાં આવશે.
May 11,2020, 7:08 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગ્રુપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, નહીતર પસ્તાશો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી હતી.
Jan 8,2020, 10:23 AM IST
ક્રિકેટ
IND vs BAN: કલકત્તામાં યોજાનારી ટેસ્ટ મેચ માટે ટિકીટોના દર થયા નક્કી
બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સવાલ ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાકિબ, અલ હસન, તમીમ ઇકબાલ અને મુશ્ફીકુર રહીમ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) મુખ્યાલય પર પહોંચ્યા જ્યાં તેમણે 11 સૂત્રી પોતાના માંગો બોર્ડ સમક્ષ રાખી અને હડતાળની જાહેરાત કરી હતી.
Oct 22,2019, 16:12 PM IST
રેલવે
હવે ટ્રેનના જનરલ ડબ્બામાં સીટ માટે નહી થાય મારામારી
ભારતીય રેલવેમાં પહેલીવાર ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે મંત્રાલય રિઝર્વેશન ડબ્બા અથવા જનરલ ડબ્બામાં બાયોમેટ્રિક સિસ્ટમથી ટિકીટ આપવાની શરૂઆત કરી રહ્યું છે. તેમાં મુસાફરોને સીટ મળવી આસાન થશે, પ્લેટફોર્મ પર ટિકીટ લેવા અને ટ્રેન પકડવામાં અને અસામાજિક તત્વોની મનમાનીથી પણ છુટકારો મળશે. આ પાયલોટ પ્રોજેક્ટ વેસ્ટર્ન રેલવે ડિવીઝનના મુંબઇ સેંટ્રલ રેલવે સ્ટેશન અને બાંદ્વા ટર્મિનસ પર પહેલાં જ શરૂ કરવામાં આવ્યો છે. તેના માટે બંને સ્ટેશન્સ પર 2-2 બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યા છે.
Jul 29,2019, 14:19 PM IST
railway
રાત્રે 10 વાગ્યા પછી ટિકીટ ચેક ન કરી શકે TTE, જાણો રેલવેના જરૂરી નિયમો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન દરેક જણ ઇચ્છે છે કે તેની મુસાફરી આરામદાયક રહે. મોટાભાગે ટ્રેનમાં થનાર હોબાળો, ટિકિટ ચેકિંગ, સીટને લઇને મુસાફરોની અવરજવરથી લોકો પરેશાની અનુભવે છે. પરંતુ જો રેલવેના નિયમોને વાંચવામાં આવે તો કોઇપણ તમારી મુસાફરીમાં ખલેલ પહોંચાડી ન શકે, રેલવેનો ટિકિટ એક્ઝામિનર પણ તમારી મરજી વિરૂદ્ધ તમને ડિસ્ટર્બ કરી ન શકે. મુસાફરી કરતી વખતે પોતાના અધિકાર અને રેલવેના નિયમોની જાણકારી કદાચ જ કેટલાક લોકોને હોય છે. પરંતુ આ નિયમ ઘણા કામના હોય છે. તેની જાણકારી ન હોવાથી મુસાફરો છેતરાઇ જાય છે.
Jun 25,2019, 15:07 PM IST
સુરત
સુરતથી શારજહાં જવું હોય તો આ છે ફ્લાઈટનું શિડ્યૂલ અને ટિકિટનો ભાવ
સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો મંગળવારે સારા અને મહત્વના સમાચાર આવ્યા હતા. જેમાં સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 30મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શારજહાં સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવવાના છે.
Jan 20,2019, 19:40 PM IST
મોઢેરા
સૂર્યમંદિરના દર્શન થયા મોંઘા, ચાર્જ વધારા સામે સુવિધા ન મળતાં રોષ
વર્ષ ૨૦૧૬ માં વધારીને રૂ.૧૫ કરવામાં આવ્યા હતા. જે હવે ગત ઓગસ્ટ માસથી રૂ.૧૫ થી વધારીને રૂ.૨૫ કરવામાં આવ્યા છે. જે મધ્યમવર્ગી પ્રવાસીઓ માટે મોઘી સાબિત થઇ શકે છે.
Sep 25,2018, 16:07 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત