हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જ્વેલરી
જ્વેલરી News
Gold-Silver Price Rate
સોનામાં સોંઘવારી! સસ્તુ સોનું લેવા પડાપડી, ભાવ સાંભળી દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન
Gold-Silver Rate: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું.
Jul 26,2024, 15:38 PM IST
gold price hike
એક સાથે સોનાના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો! સસ્તુ તો થયું પણ કયું સોનું લેવાય?
24k gold and 22k gold: સોનું એક એવું સંપત્તિ છેકે, દરેકની ઈચ્છા હોય છે તેને ખરીદવાની. જૂના જમાનામાં પણ લોકો પૈસા આવે તો તુરંત એનાથી સોનું ખરીદી લેતાં હતાં. કે ગમે ત્યારે પણ સોનાનો ભાવ વધશે ઘટશે નહીં. વર્ષો બાદ સોનાનો ભાવ આટલો ઘટ્યો છે ત્યારે એ જાણવા જેવું છે કે ખરેખર કયું સોનું લેવાય, 22 કેરેટ કે 24 કેરેટ? બન્નેમાં શું તફાવત હોય છે જાણો વિગતવાર...
Jul 26,2024, 14:59 PM IST
gold price hike
22 કેરેટ કે 24 કેરેટ કયું સોનું લેવાય? જાણો ભવિષ્યમાં કયા સોનામાં મળશે તગડુ રિટર્ન
22k vs 24k Gold meaning, qualities, how to choose: શું તમે જાણો છો કે સોનાની વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે કેરેટ શબ્દનો ઉપયોગ શા માટે થાય છે, તેનો અર્થ શું છે અને તમારી જરૂરિયાત માટે કયું કેરેટ યોગ્ય છે? સોનું ખરીદતા પહેલાં કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન.,,જાણો વિગતવાર...
May 7,2024, 8:25 AM IST
Navratri 2023
નવરાત્રિમાં આવખતે કેવી એસેસરીઝ મચાવી રહી છે ધૂમ? જાણો શું છે ટ્રેન્ડમાં
Navratri in Gujarat: આજે નવરાત્રિનું ચોથું નોરતું. સૌ કોઈને દેખાવું છે બીજા કરતા કંઈક અલગ કંઈક હટકે. તો અમે તમને જણાવીશું આ વખતે શું છે ટ્રેન્ડિંગ. જાણો નવરાત્રિના ફેશન ફંડા.
Oct 18,2023, 9:05 AM IST
accused
સિદ્ધપુર નશો કરવા માટે જ્વેલર્સને આંતરીને લૂંટી લીધો, આ રીતે ઝડપાયો આરોપી
શહેરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને સોના, ચાંદીનો વ્યવસાય કરતા વેપારી બે દિવસ અગાઉ નિત્યક્રમ મુજબ તેઓનું દુકાન બંધ કરી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના થેલીમાં ભરી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો બાઈક પર સવાર થઈ આવી વેપારીને છરી બતાવી રોકડ તેમજ દાગીના મળી કુલ રૂપિયા 2 લાખ ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતે સિધ્ધપુર પોલીસ મથકે વેપારીએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખના મુદ્દામાલની લૂંટ થયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ ચલાવનાર ઇસમોને ઝડપી પાડી લૂંટનો મુદ્દા માલ કબ્જે કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 25,2020, 20:30 PM IST
gold
સોનાના ખરીદ-વેચાણમાં આજથી આવી રહ્યો છે ધરખમ ફેરફાર, નહીં માનો તો...
સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ જશે.
Jan 15,2020, 18:13 PM IST
owner of a jewelry
લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક ચોર નિકળ્યો,ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ
શહેરના પારડી, પારસી સ્ટ્રીટ ખાતે આવેલા જય જલારામ જવેલર્સ નામની દુકાનમાંથી લાખોની રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસે ઉકેલી લીધો હતો. ઘરકા ભેદી લંકા ઢાયે જેમ ખુદ ફરિયાદીએ ઇન્સ્યોરન્સ પકવવા 1.5 કરોડની ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાં અંગેની જાણ થતા પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેળવી હતી.
Jan 3,2020, 20:29 PM IST
સોનાનો ભાવ
દિવાળી સુધી 41,000 રૂપિયા થઈ શકે છે સોનાનો ભાવ, રોકાણ કરવાની તક!
થોડા દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વધારો આવવાથી ઘરેલૂ બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી સહિત)ના સ્તરને પાર પહોંચી ગયો હતો. આ સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
Sep 2,2019, 17:41 PM IST
મેટ ગાલા 2019
સ્ટાર્સને Trolling થી પડતો નથી ફરક, મેટ ગાલામાં જવા માટે ખર્ચ કરે છે કરોડો
મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે. આ વર્ષે પણ મેટ ગાલામાં 'કેમ્પ": નોટ્સ ઓન ફેશન' નામની થીમ રાખવામાં આવી હતી.
May 8,2019, 18:06 PM IST
Priyanka Chopra
પ્રિયંકા ચોપડાના ડ્રેસ અને જ્વેલરીની કિંમત કેટલી?
પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના 12,000 ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી
May 5,2019, 14:52 PM IST
સોનાના ભાવ
દિવાળી પહેલા સોનાના ભાવમાં જોરદાર તેજી, 6 વર્ષની સૌથી ઉચી સપાટી પર
લગ્નમાં આભૂષણોની માંગમાં વધારો થતા સોનામાં 125 રૂપિયામાં વધારા સાથે 6 વર્ષના ઉચ્ચત્તર સ્તર 32,625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યો હતો.
Oct 26,2018, 8:26 AM IST
Trending news
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર