हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
41/ 2
(4.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ News
indian premier league 2023
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
IPL 2023: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે RCB માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
May 23,2023, 13:49 PM IST
ipl 2023
VIDEO: રહાણેએ છગ્ગાને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, આખી દુનિયા ચોંકી ગઈ
Ajinkya Rahane Video:ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 8 રનથી હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ડેશિંગ ક્રિકેટર અજિંક્ય રહાણેએ આ મેચમાં કંઈક એવું કર્યું, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
Apr 18,2023, 14:54 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ
KXIPvsKKR: ગેલ-મનદીપનો ધમાકો, કિંગ્સ ઇલેવન પંજાબનો સળંગ પાંચમો વિજય
મનદીપ સિંહ (66*) અને ક્રિસ ગેલ (51)ની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપીને સળંગ પાંચમો વિજય મેળવ્યો છે.
Oct 26,2020, 22:59 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs કિંગ્સ ઇલેવન પંજાબ
KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે.
Oct 26,2020, 15:32 PM IST
ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
સેમ બિલિંગ્સની સદી પાણીમાં, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 19 રને હરાવ્યું
ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો.
Sep 12,2020, 10:27 AM IST
Glenn Maxwell
તોફાની ઓલરાઉન્ડરનો દાવો, કહ્યું- આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે IPL
ગ્લેન મેક્સવેલે એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, 'મને ચોક્કસપણે લાગે છે કે આ કિંગ્સ ઇલેવન પંજાબનો આઇપીએલ ટ્રોફી જીતવાનો સમય છે.
Aug 13,2020, 15:15 PM IST
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે 26 સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી20 વિશ્વ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવમાં આવ્યા છે.
Jul 16,2020, 12:25 PM IST
Mental Health
સારૂ છે હવે માનસિક સ્વાસ્થ્ય પર વાત થઈ રહી છેઃ સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે કહ્યું કે, તેને ખુશી છે કે હવે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા થવા લાગી છે.
Nov 18,2019, 18:36 PM IST
ગ્લેન મેક્સવેલ
આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) ક્રિકેટથી થોડો સમય દૂર રહેવાના છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે મેક્સવેલને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે જેથી તે ક્રિકેટમાંથી બ્રેક લઇ રહ્યા છે. 31 વર્ષના મૈક્સવેલે તાજેતરમાં જ ટી20 ક્રિકેટમાં શાનદાર બેટીંગ કરી છે.
Oct 31,2019, 14:37 PM IST
kasun rajitha
AUSvsSL: કસુન રંજીથાએ ફેંક્યો ટી20 આંતરરાષ્ટ્રીયનો સૌથી મોંઘો સ્પેલ
કસુને ચાર ઓવરોમાં 75 રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ તેની ઓવરમાં ફટકાબાજી કરી હતી. તે વિકેટથી પણ વંચિત રહ્યો હતો.
Oct 27,2019, 16:51 PM IST
David Warner
T20: વોર્નરે જન્મદિવસ પર ફટકારી સદી, ઓસિનો 134 રને વિજય
વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 28 બોલ પર 62 અને કેપ્ટન ફિન્ચે 36 બોલ પર 64 રનનું યોગદાન આપ્યું હતું.
Oct 27,2019, 15:12 PM IST
WI vs AUS
વર્લ્ડ કપ 2019 WIvsAUS: ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 15 રને હરાવ્યું
આઈસીસી વિશ્વકપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 15 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે.
Jun 6,2019, 23:07 PM IST
odi world cup 2019
World Cup 2019: વર્લ્ડ કપમાં આ રેટ્રો લુકમાં જોવા મળશે ઓસ્ટ્રેલિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ પોતાની રમત સામાન પ્રાયોજક કંપની એસિસની સાથે કરાર કરી મંગળવારે આગામી વિશ્વ કપ માટે ટીમની જર્સી લોન્ચ કરી હતી.
Apr 9,2019, 18:13 PM IST
India vs Australia
INDvsAUS:મેક્સવેલની સદી, ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી સિરીઝ કરી કબજ
ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે પરાજય આપીને બે મેચોની સિરીઝ 2-0થી કબજે કરી છે.
Feb 27,2019, 22:51 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
IND vs AUS: બધા ખેલાડીઓ માટે મુશ્કેલ પિચ હતી, ધોની માટે પણ- મેક્સવેલ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20માં ભારતને 7 વિકેટે 126 રનના સ્કોરમાં ધોનીએ 37 બોલમાં 29 રન બનાવ્યા હતા.
Feb 25,2019, 17:17 PM IST
IPL 2019
IPL 2019મા નહીં રમે ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચ
આઈપીએલ સિઝન-11મા ખરાબ પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચે સિઝન-12મા ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
Dec 6,2018, 11:27 AM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
VIDEO: ગ્લેન મેક્સવેલનો તોફાની શોટ, સીધો સ્પાઇડર કેમેરા સાથે ટકરાયો
ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 મેચ દરમિયાન ગ્લેન મેક્સવેલ પોતાના અંદાજમાં આક્રમક બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેનો એક શોટ સ્પાઇડર કેમેરા પર જઈને લાગ્યો હતો.
Nov 21,2018, 17:10 PM IST
IPL Match Fixing
SPOT ફિક્સિંગના આરોપોથી હેરાન છે મેક્સવેલ, કહ્યું- આમાં કોઇ સત્યતા નથી
મેચ ફુટેજને કારણે તેના પર થોડી શંકા ઉભી કરી દીધી છે કે તે સ્પોટ ફિક્સિંગમાં સામેલ બે ખેલાડીઓમાંથી એક છે.
Jul 24,2018, 15:59 PM IST
Trending news
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ