हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
141/ 5
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગ્યાસપુર
ગ્યાસપુર News
gujarat
હવે પ્રાણીઓના પણ થશે અંતિમ સંસ્કાર, બનાવાશે ગુજરાતનું પ્રથમ સીએનજી સ્મશાન
અમદાવાદના ગ્યાસપુર ખાતે પ્રાણીઓ માટે રાજ્યનું પ્રથમ સીએનજી સ્મશાન બનવા જઈ રહ્યું છે. આ સ્મશાન એક કરોડના ખર્ચે તૈયાર થશે. જેમાં પોસ્ટમોર્ટમ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
Oct 15,2022, 18:28 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: અમદાવાદના ગ્યાસપુરમાં આવેલા સોમનાથ મહાદેવ
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલુ છે અતિ પ્રચીન અને પોરાણિક મહાદેવનું મદિર જે ઓળખાય છે સોમનાથ મહાદેવ ના નામ થી આ મદિર સાથે જોડાયેલો છે અનોખો ઈતિહાસ જેમાં આજ થી 1000 હજાર વર્ષ પહેલા અહી જૂની શાહવાડી ગામ આવેલું હતું જ્યાં માલધારી લોકો પોતાની ગયો ચરાવવા માટે આવતા હતા ત્યારે આ સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવની પૂજા કરતા હતા વણઝારા સમાજ ના લોકો અહી ગાયના દૂધ અને પાણી નો મહાદેવને અભિષેક કરતા હતા અને તે અભિષેક કરેલા પાણી દુધને જેના શરીર પર કોડ હોય તેના પર લગાવતા અને તેનાથી કોડ શરીર પરથી દુર થતા હતા ...સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભાવી ભક્તો ની વહેલી સવારથી જ ભીડ જોવા લોકો લાંબી લાઈન માં ઉભા રહી ભોળા નાથના મનોહર રૂપના દર્શન કરે છે આ મદિર માં દર સોમવારે સાજે ભગવાનને વિવિધ ફૂલોના શણગાર કરવામાં આવે છે મદિર માં હવન કુંડ આવેલા છે તેમજ મદિર દ્વારા ગોશાળા આવેલી છે જેમાં 40 ગાયો છે જેના દુધનો ભગવાનને અભિષેક કરવામાં આવે છે.
Aug 21,2019, 9:53 AM IST
Trending news
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન
constipation
Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસખો, રાત્રે કરો અને સવારે પેટ સાફ
gujarat
હે ભગવાન આવું દર્દનાક મોત કોઈ ના આપતા…કટરથી ડ્રમ કાપતા જ યુવતીની બોડી નીકળી, પછી..
BUTTERMILK
ખાલી પેટ છાશ પીવાથી થાય છે ગજબના ફાયદા, જાણી લેશો તો ચાને બદલે સવારે માંગશો છાશ
Rohitsharma_India
ગુરૂવારે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ, રોહિતે ફેન્સને આપ્યું ખાસ આમંત્રણ
Shah Rukh Khan
આ બોલ્ડ સીન પર થઈ હતી એવી બબાલ, જેલ પહોંચી ગયો શાહરૂખ ખાન! જર્નાલિસ્ટને આપી હતી ધમકી
gujarat news
કેવી છે નાથની નગરયાત્રાની તૈયારીઓ? જાણો જગન્નાથની રથયાત્રાને અંગે A to Z માહિતી
guajarat monsoon
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણી
gujarat
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
Hathras Stampede
હાથરસમાં મોતની નાસભાગ, બેદરકારીથી ગયા 121 લોકોના જીવ, જાણો કેમ ભીડ બની બેકાબૂ