हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૌશાળા
ગૌશાળા News
Cow
ગાયો પીવે છે 70 રૂ. લીટર પાણી! વાછરડાને પવાય છે બધુ દૂધ, કરાય છે બીમાર ગાયોની સેવા
ગાયો દોહવાની પણ અહીં કોઈ પ્રથા નથી. અહીં ગાયોનું બધુ જ દૂધ તેના વાછરડાઓને જ પીવડાવી દેવામાં આવે છે. ધન્ય છે આ લોકોને...ધન્ય છે તેમના આ ભગીરથ કામને...બીમાર ગાયોની દેવની જેમ પૂજીને કરાય છે સેવા...
Sep 23,2024, 23:08 PM IST
અમરેલી
અમરેલીમાં દીપડો ઠાર: ફોરેસ્ટ વિભાગનું સફળ ઓપરેશન
અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
Dec 12,2019, 9:51 AM IST
100 Gam 100 Khabar
માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર
અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
Dec 12,2019, 9:51 AM IST
રાજકોટ
રાજકોટની બાપા સીતારામ ગૌશાળામાં એક સાથે 30 ગાયોના મોત
રાજકોટની બાપા સીતારામ ગૌશાળામાં એક સાથે 30 ગાયોના મોત
Nov 28,2019, 23:40 PM IST
ગૌશાળા
ગૌશાળા હોવા છતાં રખડતાં ઢોરોના ત્રાસથી લોકો છે પરેશાન, જુઓ 'ગામડું જાગે છે'
રાજકોટના ઉપલેટામાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી ગયો છે. ગૌશાળા હોવા છતાં ઢોર રસ્તા પર રખડી રહ્યાં છે. અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યાં છે! શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલ.
Aug 21,2019, 21:05 PM IST
Lion attack
સિંહ સામે બાથ ભીડીને ગૌશાળાના સંચાલકે ગાયોને બચાવી, જુઓ તેમણે કેવી બહાદુરી
ગીરના જંગલમાંથી રોજ સિંહોના વીડિયો વાઈરલ થતા હોય છે. જેમાં સિંહોની લટાર, સિંહ શિકાર, સિંહ પરિવારના અનેક વીડિયો સામે આવતા હોય છે. પરંતુ અમરેલીના ખાંભામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ વાહ પોકારી જશો. પોતાની ગાયોને સિંહોનો શિકાર થતી બચાવવા માટે એક વ્યક્તિ સિંહની સામે આવી ગયો હતો. ડર્યા વગર તેમણે સિંહનો સામનો કર્યો હતો, અને પોતાની ગાયોને બચાવી હતી.
Jun 18,2019, 18:30 PM IST
yogi adityanath
મેરઠમાં ગોરખપુર સહિત 12 જેલોમાં યોગી સરકાર બનાવશે ગૌશાળા
રખડતા ઢોરની સારસંભાળ કરવા માટે કેદીઓને કામે લગાવાશે, ગૌમુત્ર અને છાણનો ઉપયોગ ખાતર તરીકે થશે
Jul 6,2018, 0:00 AM IST
Trending news
budh gochar 2024
ગ્રહોના 'રાજકુમાર' કરવા જઈ રહ્યા છે ગોચર, આ 5 રાશિઓનું વાળશે સત્યનાશ! કરો આ ઉપાય બચી
Ind vs Aus
પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!
new rule
સરકારે પેન્શનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, પેન્શન મેળવવા માટે આ ફોર્મ ભરવું જરૂરી
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?