हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાબડું
ગાબડું News
banaskantha
બનાસકાંઠામાં વધુ એક કેનાલ ગાબડું, ખેતરોમાં ઘુસ્યા પાણી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલો તૂટવાનો સિલસિલો થયાવત. વાવના બાલુત્રી માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતાં 2 એકર જીરાનો પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગાબડું પડતાં લાખોલીટર પાણીનો વેડફાડ થયો હતો. હલકી ગુણવત્તાના કામને કારણે ગાબડાં પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
Feb 20,2020, 18:00 PM IST
ZEE 24 Kalak Impact
Zee 24 Kalak Impact: વાવની તૂટેલી કેનાલ પર પહોંચ્યું નર્મદા નિગમ
ઝી 24 કલાકના અહેવાલ બાદ વાવના કુંડાળીયા ફાંગડી માઇનોર કેનાલ ઉપર નર્મદા નિગમના અધિકારીઓ પહોંચ્યા હતા. આજે કુંડાળિયા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા નિગમના અધિકારીઓએ તૂટેલી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા નિગમ દ્વારા તૂટેલી કેનાલનું સમારકામ હાથ ધરાશે.
Feb 6,2020, 18:25 PM IST
Narmada Department
પાટણ નર્મદા કેનાલમાં ગાબડાને લઇ નર્મદા વિભાગે શરૂ કર્યો કન્ટ્રોલ રૂમ
પાટણ અને બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઇજનેર દ્વારા વિડિઓ વાયરલ કર્યો હતો. કેનાલમાં પડતા ગાબડા મામલે નર્મદા વિભાગ સતર્ક બન્યું છે. કેનાલમાં પડતા ગાબડા તાત્કાલિક રીપેર કરવા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. દરેક ગામમાં સરપંચને આ બાબતે અવગત કરી મોબાઇલ નંબર પણ જાહેર કરાયો હતો.
Feb 6,2020, 18:15 PM IST
સાંતલપુર
પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
નર્મદા
બનાસકાંઠા અને પાટણ પછી મહીસાગર જિલ્લામાં કેનાલમાં ગાબડું
બનાસકાંઠા અને પાટણ પછી મહીસાગર જિલ્લામાં કેનાલમાં ગાબડું પડ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે.
Feb 2,2020, 20:05 PM IST
નર્મદા
પાટણ : નર્મદા કેનાલમાં ગાબડાંને પગલે ખેડૂતો ચિંતામાં
પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં કમોસમી માવઠાએ જગતના તાત પર લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રવિ સીઝન ખેડૂતો ને સારી નીવડશે જેવી આશાએ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના ખેડૂતોએ પેટે પાટા બાંધીને વ્યાજે રૂપિયા લાવી રવિ સીઝન નું વાવેતર કર્યું. જોકે નર્મદા વિભાગના ભ્રષ્ટ વહીવટ અને નર્મદાની કેનાલની હલકી ગુણવત્તાની કેનાલોને લઈ ચિંતિત બન્યા છે. હાલમાં ભાટસર ગામની નર્મદાની માઇનોર કેનાલમાં અતિશય લીલ તેમજ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગત મોડી રાત્રે 30 ફૂટ જેટલું ગાબડું પડતા આસપાસના 50 વીઘા ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ એરંડાના પાકમાં પાણી ફરી વળ્યાં છે જેને લઈ પાક નિષ્ફળ નીવડશે એવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
Feb 2,2020, 19:50 PM IST
Narmada Canal
કેનાલમાં ગાબડું: શંખેશ્વર પાસે 5 ફૂટનું ગાબડું, 50 વિઘામાં નુકસાન
શંખેશ્વરની પાડીવાળા ડિસ્ટ્રીક્ટ કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ગાબડામાંથી કેનાલમાં વહેતું પાણી આજુ-બાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. આ પાણીના કારણે ખેતરોમાં વાવામાં આવેલા ચણા, સવા, જીરું સહિતના પાકોમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને મોટું નુકસાન વહોરવાનો વારો આવ્યો હતો.
Dec 21,2019, 16:43 PM IST
ભરૂચ
ભરૂચના સરદાર બ્રિજ પર 5 ફૂટનું ગાબડું, વાહન વ્યવહાર કરાયો બંધ
ભરૂચ નજીક હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બ્રિજના માર્ગ પર 5 ફૂટ મોટું ગાબડું પડતા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પણ બ્રિજની રેલિંગ ધરાશાયી થતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
Dec 1,2019, 11:07 AM IST
પાટણ
પાટણમાં નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું
પાટણમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા તંત્ર દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
Nov 25,2019, 16:57 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં ગાબડું, ઊભા પાક પર ફરી વળ્યું પાણી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાંના ઢીમા પાસે ઢેરિયાણાની માઈનોર કેનાલમાં 10 ફૂટની ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં કેનાલનુ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું. તો પહેલા કમોસમી વરસાદ અને હવે કેનાલમાં ગાબડાના કારણે ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ છે. છેલ્લા 4 દિવસમાં 7 વખતમાં કેનાલમાં ગાબડું પડ્યું છે.
Nov 18,2019, 15:18 PM IST
Banskantha Narmada
બનાસકાંઠાની નર્મદા કેનાલમાં પડ્યું 25 ફૂટનું ગાબડું, પાક પર ફરી વળ્યા પાણી
બનાસકાંઠામાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવની કારેલી માઈનોર -2 કેનાલમાં 25 ફૂટનું ગાબડુ પડયું હતું. કેનાલમાં 25 ફુટનું ગાબડુ પડતા ખેતરોમા પાણી ફરી વળ્યુ હતું.
Nov 14,2019, 16:35 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: તા. પંચાયતની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું
જૂનાગઢ: તા. પંચાયતની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું, કોંગ્રેસ ઉમેદવાર વિજય ગજેરાએ કેસરીયો ખેસ ધારણ કર્યો, ભાજપના ઉમેદવાર મનીષભાઈ હિરપરાને આપ્યો ટેકો, ગોરધનભાઈ ઝડફિયા, રાજેશભાઇ ચુડાસમાની હાજરીમાં જોડાયા, તા. પંચાયતમાં 16 બેઠકો પર કોંગ્રેસ, 2 બેઠક પર ભાજપ
Jul 16,2019, 20:38 PM IST
Patan
પાટણમાં કચ્છ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું, જુઓ વીડિયો
પાટણના સાંતલપુર નજીક રણમલપુરા પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું, મુખ્ય કેનાલમાં 15 ફૂટના ગાબડાથી તંત્ર અજાણ, ગાબડું પડ્યું હોવા છતાં વહી રહ્યું છે કેનાલમાં પાણી
Jun 6,2019, 17:10 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃપંચમહાલમાં કોંગ્રેસે પાડ્યું ભાજપના ગઢમાં ગાબડું, જુઓ વિગત
પંચમહાલમાં કોંગ્રેસે પાડ્યું ભાજપના ગઢમાં ગાબડું, ભાજપના મહિસાગર-શહેરાના કાર્યકરો-આગેવાનો સહીત 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા,
Apr 3,2019, 18:55 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં 30 ફૂટનું ગાબડું, બે ગામો બન્યા સંપર્ક વિહોણ
સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ગાબડું મોટું પડતાં બે ગામો સંપર્ક તૂટ્યો છે. કેનાલના પાણી ફરી વળતા પાંચ કિમી સુધી અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે.
Nov 30,2018, 10:53 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત