બનાસકાંઠામાં વધુ એક કેનાલ ગાબડું, ખેતરોમાં ઘુસ્યા પાણી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલો તૂટવાનો સિલસિલો થયાવત. વાવના બાલુત્રી માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતાં 2 એકર જીરાનો પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગાબડું પડતાં લાખોલીટર પાણીનો વેડફાડ થયો હતો. હલકી ગુણવત્તાના કામને કારણે ગાબડાં પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

Trending news