हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેલ મહાકુંભ
ખેલ મહાકુંભ News
Khel Mahakumbh 2024
નવી રમતો સાથે આ વર્ષે રમાશે ખેલ મહાકુંભ 2.0! ચાર નવી મજેદાર ગેમ એડ કરાઈ
Khel Mahakumbh 2024 : વર્ષ – ૨૦૧૦માં ૧૬ રમતોથી શરુ થયેલો ખેલ મહાકુંભ વર્ષ -૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.૦માં ૩૯ વિવિધ રમતોનું આયોજન... વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ ૨.0 માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું... ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ૧૬ ખેલાડીઓએ રાજ્યનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું
Oct 18,2024, 12:34 PM IST
ખેલ મહાકુંભ
ખેલ મહાકુંભના એવોર્ડ વિતરણમાં પહોંચ્યા સીએમ રૂપાણી
ખેલમહાકુભ ૨૦૧૯ નો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ અમદાવાદમાં યોજાયો જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેલાડઓને ટ્રોફી અને ચેક એનાયત કર્યા આ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૧૯ માં ૪૬૮૯૭૩૦ રમતવિરોએ ઓનલાઇન નાંધણી કરી હતી તે પૈકી ૮૩.૮૬% એટલે ૩૯૩૨૯૦૩ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો
Dec 22,2019, 20:50 PM IST
Prize Distribution Program
આજે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાનો ઈનામ વિતરણ કાર્યક્રમ
કાંકરિયા ટ્રાન્ટેડિયા ખાતે આજે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2019નો રાજ્યકક્ષાનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી તેમજ ઈશ્વરસિંહ પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે.
Dec 22,2019, 10:25 AM IST
દંગલ
આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા
ગુજરાત સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’નો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યાના પિતા તેને ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો વિશેષ અહેવાલમાં. આ અહેવાલ જોઈને તમને આમીર ખાનની ‘દંગલ’ (Dangal) ફિલ્મ યાદ આવશે, જેમાં એક પિતા પોતાની દીકરીઓને ખેતરમાં કુશ્તી રમતા શીખવાડે છે.
Nov 26,2019, 15:23 PM IST
Ahmedabad
ખેલ મહાકુંભનો થયો પ્રારંભ , રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ રહ્યા ઉપસ્થિત
અમદાવાદના બોપલથી રમત સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. સીએમ રૂપાણી, રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ, અને આનંદીબેન પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા છે.
Sep 8,2019, 15:46 PM IST
Khel Mahakumbh
કર્ણાવતી ક્લબ ખાતે કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભની સમાપન સેરેમની યોજાઇ
રાજ્ય સ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં U-14 અને U-17માં પુરુષ અને મહિલાઓની વિજેતા ટીમને મેડલ સહિત ચેક વિતરણ કરાયા હતા. U-14માં પ્રથમ ક્રમે રહેનાર ટીમને રૂ.48000 અને બીજા ક્રમે આવનાર ટીમને રૂ.24000નો ચેક આપવામાં આવ્યો હતો.
Nov 30,2018, 21:45 PM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો