हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખુશી
ખુશી News
happiness
સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Jul 11,2020, 17:17 PM IST
happiness
ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર
સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘ મહેર ચાલુ હતી. જુનાગાઢમાં પણ સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો.
Jul 10,2020, 0:51 AM IST
modi government
મોદી સરકારે આપી ભેટ, ગુજરાતી ખેડૂતોમાં ખુશીની લહેર, આભાર વ્યક્ત કર્યો
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ખેડૂતો (Farmer) માટે પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો છે. મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી મેહસાણા જીલ્લાના ખેડૂતો (Farmer)માં ખુશી જોવા મળી હતી.
Feb 19,2020, 19:44 PM IST
સુરત
કલમ 370 નાબૂદ થતા સુરતમાં 22 ફુટ લાંબી ‘370 કિલોની કેક’ કાપી કરાઇ ઉજવણી
માથાનો દુખાવા રૂપ બનેલી એવી જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરાયેલી કલમ 270 અને 35A ગઈકાલે હટાવી લેવામાં આવી છે, સરકારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચી દીધું છે, ત્યારે સમગ્ર દેશમાં બીજે દિવસે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં 370 કિલોની 22 ફુટ લાંબી કેક કાપવામાં આવી હતી.
Aug 6,2019, 22:50 PM IST
rain
નડિયાદમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ...
સમગ્ર ગુજરાતમાં વરસાદ છે જો કે મધ્યગુજરાત અને ખાસ કરીને અમદાવાદની આસપાસનાં જિલ્લાઓમાં વરસાદની પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. ત્યારે નડિયાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આ વરસાદનાં પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
Jul 28,2019, 21:30 PM IST
અમૂલ ડેરી
અમૂલ ડેરીએ વધુ એકવાર દૂધના ફેટ દીઠ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોમાં ખુશી
અમૂલ ડેરી દ્વારા આજે પશુપાલકો માટે સારા સમાચાર લઇને આવી હતી. છેલ્લા પાંચ મહિનામાં દુધના ભાવમાં પાંચ વાર વધારો કર્યો હતો. 610 થી સરૂ કરી 690નો ભાવ આજે પશુપાલકોને મળી રહ્યો છે. ઉનાળાના કારણે ઓછુ દૂધ અને ધાસચારના ભાવના વધારો થયેલ હોવાથી પશુપાલકોને દુધ ઉત્પાદનમાં પોસાતુ ન હોવાથી અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં આજથી ભાવ વધારો જાહેર કર્યો છે.
Jul 8,2019, 19:06 PM IST
અમરેલી
સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલ વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં નિંદામણ,દવાનો છંટકાવ તેમજ અન્ય કામે લાગ્યા છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ થયો છે. ખાસ કરીને આ વર્ષે આગોતરી વાવણી થઈ ગઈ છે. ખાસ કરીને ભીમ અગિયારસ પછી વાવણી થતી હોય છે.
Jun 30,2019, 16:50 PM IST
Delhi
ઈમાનદાર ટેક્ષ પેયર્સ માટે ખુશીના સમાચાર, થઇ શકે છે મોટો ફાયદો
કેન્દ્ર સરકાર લોકોને ટેક્સ ભરવાની પ્રેરણા આપવા નવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ઈમાનદાર ટેક્પેયર્સને પ્રોત્સાહન આપવા સરકાર આગામી બજેટમાં નવી જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે સરકાર ઈમાનદાર ટેકસપેયરને પ્રધાનમંત્રી અને નાણાંમંત્રી સાથે ચા પીવાનો મોકો આપી શકે છે,
Jun 6,2019, 16:44 PM IST
surat
માઉન્ટ એવરેસ્ટ સર કરીને સુરતની બે દીકરીઓ પરત ફરી
માઉન્ટ એવરેસ્ટ સર કરીને સુરતની બે દીકરીઓ - અદિતી વૈદ્ય અને અનુજા વૈદ્ય ફરી પરત, સુરત એરપોર્ટ પર બંને બહેનોનું કરાયું સ્વાગત, પરિવારજનોમાં ખુશીની લાગણી
Jun 1,2019, 10:06 AM IST
ચરોતર
ચરોતરના પશુપાલકો માટે ખુશીના સમાચાર , જાણો વિગત
ચરોતરના પશુપાલકો માટે ખુશીના સમાચાર અમુલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે વધારો કરાયો છે, ભેંસના દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20 અને ગાયના દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે 9.30 રૂપિયાનો વધારો કરાયો
Apr 10,2019, 15:19 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....
Mar 5,2019, 15:38 PM IST
અર્નબ
ફરી ટીવીના પડદે જોવા મળશે અર્નબ અને ખુશીનો સુપરહીટ રોમેન્સ !
સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં'ની બીજી સિઝન શરૂ થઈ રહી છે
Jan 7,2019, 17:21 PM IST
જાન્હવી
હવે આ છોકરીના ઇશારે નાચે છે શ્રીદેવીનો આખો પરિવાર! ઓળખો છો?
Nov 29,2018, 10:52 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'ક્યા ગમ હૈ, જો મુજસે છૂપા રહે હો...'
એકબીજાને ખુલીને મનની વાત કરવાનો હુનર હજુ આપણે શીખી શક્યા નથી. આને એવી રીતે પણ સમજી શકાય કે આપણે ખુલીને સરળતાથી પોતાના મનના 'હાલ' એકબીજાને રજુ કરી શકતા નથી.
Aug 10,2018, 8:54 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: ખુશ નથી, તો જણાવવું જોઈએ...
સમયની નાવડી તો આપણને સંબંધોના નવા, અલગ તટો પર મુસાફરી કરાવવા માંગે છે, પંરતુ આપણે અંદરના વિરોધથી એટલા તે ભરાયેલા છીએ કે 'ચશ્મા'ની આગળ કશું જ જોવા માંગતા નથી!
Jul 27,2018, 11:05 AM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી