हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખુશખબર
ખુશખબર News
banking sector
FD ધારકો માટે ખુશખબર! PPF-સુકન્યા સમૃદ્ધિ કરતા વધારે છે આ બેંકોમાં વ્યાજ
FD Interest Rates: દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે બચત કરવા માંગતો હોય છે. જેથી કરીને આગળ જઈને તે પરિવાર માટે કંઈક કરી શકે. એના માટે ફિક્સ ડિપોઝિટ એ સૌથી સારો રસ્તો કહેવાય છે. જો તમે પણ એક એફડી ધારક હોવ તો આ સમાચાર તમારા કામના છે.
Apr 30,2024, 15:47 PM IST
Government Job
Government Job: સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સોનેરી તક, આ મોકો ના ચુકતા
Government Job: સરકારી નોકરીની રાહ જોતા ઉમેવારો માટે ખુશીના સમાચાર છે. જો તમે પણ લાંબા સમયથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં હોવ અને તકની રાહ જોઈને બેઠાં હોવ તો હવે રેડી રહેજો, તક આવી ગઈ છે.
Mar 17,2024, 9:23 AM IST
Makar Sakranti 2024
એ લપેટ...પતંગરસિયાઓ માટે ખુશખબર, આ દિશામાં ફૂંકાશે વાયરો, આગાહી વાંચી થઈ જશો રાજી
Makar Sankranti 2024: ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. જે દિવસ દરમિયાન એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Jan 5,2024, 10:56 AM IST
state government
એસટી વિભાગના ફિક્સ પે ધારકો માટે સારા સમાચાર, પગારમાં કરાયો ધરખમ વધારો!
રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ 30 ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે.
Dec 28,2023, 15:29 PM IST
Ambaji Temple
અંબાજીમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, દર્શન આરતીનો સમય બદલાયો
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે.
Oct 1,2023, 17:26 PM IST
Income Tax
ITR: 10 લાખની આવક પર પણ નહીં ભરવો પડે 1 રૂપિયાનો ટેક્સ! ફોલો કરો આ ટિપ્સ
Income Tax Refund: કરોડો કરદાતાઓ માટે સારા સમાચાર છે. તમે હંમેશા સાંભળ્યું હશે કે 2 લાખ 50 હજાર રૂપિયાથી વધુની કમાણી પર ઈન્કમ ટેક્સ ભરવો પડે છે, પરંતુ હવે અમે તમને એક એવી રીત જણાવીએ છીએ જેનાથી તમારે 10 લાખ સુધીની આવક પર પણ કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.
Aug 13,2023, 11:21 AM IST
gujarat
સૌથી મોટા ખુશખબર! ગુજરાતમાં S.T.બસના ડ્રાઈવર અને કંટકટરોની થશે ભરતી
ચાલુ નાણાકીય વર્ષ 2023 - 24 માં એસ. ટી નિગમ દ્વારા દ્રાઈવર ની કક્ષા માટે અંદાજિત 2100 , કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે.
May 23,2023, 20:36 PM IST
breaking news
ખુશખબર: ગુજરાતમાં વેક્સિન માટેના ધક્કા ટળશે, મોદી સરકાર આપશે આટલા લાખ ડોઝ
એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો સિંગલ આંકડામાં આવતા વેક્સિનેશનની પ્રકિયા સાવ ધીમી થઈ ગઈ હતી. લોકો પણ પ્રિકોશન ડોઝ લેવા માટે સાવ બેદરકારી દાખવતા હતાં. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટની જાણ થતાં જ ગુજરાતમાં વેક્સિન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે.
Jan 3,2023, 20:15 PM IST
Great news
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌરાષ્ટ્રના યુવાનો માટે સૌથી મોટા ખુશખબર
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં તાલીમ લઈને સરકારી નોકરી મેળવનાર 6 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના હસ્તે બિલ્ડીંગનું ભૂમિ પૂજન ટૂંક સમયમાં કરવામાં આવશે.
Feb 14,2022, 13:34 PM IST
મેડિકલ
મેડિકલનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, જુઓ વીડિયો
મેડિકલનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, EBC લાગુ કરવા તમામ મેડિકલ કોલેજોની બેઠકોમાં કરાયો વધારો, હાલની 4,350 બેઠકોમાં ઉમેરાશે 930 બેઠકો
May 29,2019, 17:35 PM IST
સરકારી કર્મચારીઓ
સરકારી કર્મચારીઓ આનંદો...મોદી સરકારે NPSમાં સરકારનો ફાળો વધાર્યો, જાણો કેટ
જો તમે સરકારી કર્મચારીઓ છો તો આ સમાચાર તમને ખુશખુશાલ કરી નાખશે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં સરકારનો ફાળો વધીને મૂળ પગારના 14 ટકા કરવામાં આવ્યો છે.
Dec 10,2018, 16:27 PM IST
જીએસટી કાઉન્સિલ
21 જુલાઈના રોજ સરકાર આપી શકે છે મોટી રાહત, સામાન્ય માણસને મળશે આ ખુશખબર
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લગભગ 24થી 32 ઉત્પાદનોના દર ઓછા થવા પર ફેસલો લેવાઈ શકે છે.
Jul 19,2018, 14:34 PM IST
Trending news
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
budh gochar 2024
બુધ ગ્રહની નીચતા સમાપ્ત, હવે 3 રાશિઓના બધા કામ થશે સફળ, ભાગ્યોદયનો સમય શરુ
Heatwave
હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિનો જીવ બચાવવા આ રીતે આપો પ્રાથમિક સારવાર
Dividend Stock
1 શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ દિગ્ગજ કંપની, ઈન્વેસ્ટરોને થશે ફાયદો
Upcoming Compact SUV
ઓટો માર્કેટમાં થશે ધમાલ, ભારતમાં આગામી સમયમાં લોન્ચ થશે નવી 6 SUV, જાણો વિગત
Jimmy Tata
મોબાઈલથી દૂર, ટાટા ગ્રુપમાં શેર.. છતાં 2BHK ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ
gujarat
આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!
Jupiter transit may 2024
12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2025 સુધી થશે લાભ જ લાભ
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
penny stock
2 રૂપિયાનો શેર ખરીદવાની લૂટ, રોકેટની જેમ ભાગી રહ્યો છે ભાવ, 21 મેએ મહત્વની બેઠક