हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્વોરેન્ટાઈન
ક્વોરેન્ટાઈન News
કોરોનાનો કહેર
વડોદરા : કોરોના પોઝિટિવ ભાઈ-બહેન હોમ ક્વોરેન્ટાઈનમાંથી ભાગ્યા, ફરિયાદ નોંધાઈ
વડોદરામાં સરકારી ઓફિસના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કારેલીબાગ પોસ્ટ ઓફિસના ત્રણ કર્મીઓ કોરોના પોઝિટિવ થયા
Aug 22,2020, 9:28 AM IST
કોરોના વાયરસ
સુરતના વરાછામાં 11 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર, 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન
સુરત મહાનગર પાલિકાએ અમદાવાદને પાછળ પાડી છે. સુરત મહાનગરપાલિકામાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 52 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 165 નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ છે.
Jul 4,2020, 21:03 PM IST
Coronavirus
અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું? કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્ય
કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતાં અમદાવાદ (AMC) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિજય નહેરા (Vijay Nehra) ની મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય નહેરા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે.
May 6,2020, 11:05 AM IST
Coronavirus
અમદાવાદ: 8 લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા, 7 એરિયા ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી મુક્
અમદાવાદ (Ahmedabad) ના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) દ્વારા અમદાવાદમાં ક્વોરેન્ટાઈનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના મધ્ય ઝોનના 9 માંથી 7 સ્થળને કલસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. 2000 થી વધુ ઘર, 10000 થી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરેન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે.
Apr 23,2020, 15:20 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!