हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેન્દ્ર
કેન્દ્ર News
health
બ્લડ બેંકોના 'ધંધા' પર સકંજો! દાનમાં લીધેલું લોહી વેચી નહીં શકાય, લેવાયો મોટો નિર્ણય
Blood Dispensing New Rules Released: કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર બ્લડ બેન્ક કે હોસ્પિટલો હવે લોહી આપવા માટે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે. આ ઉપરાંત જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય. સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી છે.
Jan 4,2024, 15:29 PM IST
Reservation in Promotion
પ્રમોશનમાં અનામતઃ SCના નિર્ણય પર બોલી સરકાર, અમે પક્ષકાર નથી
પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકાર ચારેતરફથી હુમલાનો સામનો કરી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સફાઈ આપતા કહ્યું કે, તે આ કેસમાં પાર્ટી નથી અને કેન્દ્ર મુદ્દા પર મોટી ચર્ચા કરી રહ્યું છે.
Feb 10,2020, 15:49 PM IST
બોર્ડ
ગાંધીનગર :આવતીકાલે બોર્ડ પરીક્ષા સમિતીની બેઠક
આવતીકાલે બોર્ડ પરીક્ષા સમિતીની બેઠક મળવાની છે જેમાં ગેરરીતિ કરનાર કેન્દ્રને પરીક્ષામાં કેન્દ્ર નહીં અપાય.
Dec 30,2019, 18:45 PM IST
દિલ્હી
દિલ્હીમાં પ્રદુષણ અંગે સુપ્રીમે કહ્યું, ‘પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે’
દિલ્હીમાં ભયાનક પ્રદૂષણ અને ચાર નવેમ્બરના રોજ વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા વચ્ચે મહત્વની ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, "પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ઘરના અંદર પણ પ્રદૂષણ છે. શું આ રીતે જીવન જીવી શકાય? સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. કેન્દ્ર અને રાજ્ય એક-બીજા પર દોષારોપણ કરી રહ્યા છે."
Nov 4,2019, 19:20 PM IST
સંત રવિદાસ મંદિર
દિલ્હીઃ રવિદાસ મંદિર બનાવવા કેન્દ્ર આપશે 400 ચોરસ મીટર જમીન
સંત રવિદાસ મંદિર કેસમાં છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, સંવેદનશીલતા અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર એ જ જગ્યાએ 100 ચોરસ મીટરની જમીન આપવાનું વચન આપ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમને પોતાના નિર્ણયની માહિતી આપી હતી. જંગલની જમીનમાં બનેલા મંદિરને સુપ્રીમ કોર્ટના આદેશ પર DDA દ્વારા ખસેડવામાં આવ્યું હતું, જેની સામે અરજીકર્તાઓને જવાબ આપતા કેન્દ્રએ માહિતી આપી હતી.
Oct 21,2019, 16:25 PM IST
રોજગારી
રોજગારીને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય, જુઓ વિગત
દેશમાં રોજગાર મુદ્દે મોદી સરકારનો મોટો નિર્ણય,27 કરોડ ઘર, 7 કરોડ સંસ્થાનું આર્થિક સર્વેક્ષણ થશે.6 મહિનામાં આર્થિક સર્વેક્ષણથી રોજગારના આંકડા મેળવશે સરકાર.
Jun 5,2019, 15:00 PM IST
NEET
NEETની પરીક્ષાના કેન્દ્રોમાં ફેરફાર
NEETની પરીક્ષાના કેન્દ્રોમાં ફેરફાર. સુરત અને રાજકોટના કેન્દ્રમાં ફેરફાર કરાયો અને વિદ્યાર્થીઓને પણ મેસેજ કરીને આ વાતની જાણ કરાઈ છે.
May 4,2019, 10:30 AM IST
ravishankar prasad
રવિશંકર પ્રસાદનું એલાન, જોડાયેલું છે ડ્રાઇવિંગ લાયસન્સ અને AADHAR સાથે
તેમણે કેન્દ્ર સરકારના ડિજિટસ ઇન્ડિયા કાર્યક્રમની પ્રશંસા કરી છે
Jan 7,2019, 7:44 AM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા