हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવી News
કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવીએ ગાયું અનોખુ કોરોના સોંગ સાંભળી તમે કહેશો વાહ...
કીર્તીદાન ગઢવી દ્વારા કોરોના અંગે જાગૃતી લાવવા માટે અનોખુ ગીત ગાવામાં આવ્યું હતું. આ ગીતમાં કોરોનાથી બચવા માટે શું કરવું જોઇએ તે અંગેની હેલ્થ એડ્વાઝરીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
Mar 17,2020, 21:30 PM IST
કોરોના વાયરસ
કોરોનાને ભગાડવા લોકગાયક કિર્તીદાન ગઢવીની અપીલ
દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (Corona Virus) પગપેસારો કરી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના (Corona In India)ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે લોક ગાયક કિર્તીદાન ગઢવીનું કોરોનાથી સચેત કરતું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પહેલા કોરોનાને લઈ કિર્તીદાનનો વિદેશનો એક પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યો હતો.
Mar 17,2020, 15:00 PM IST
જામકંડોરણા
VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ
લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.
Feb 4,2020, 11:23 AM IST
Kirtidan Gadhvi
VIDEO: લોક ગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
લોકપ્રિય લોક ગાયક કિર્તીદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવો વાણી વિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે.
Jan 3,2020, 12:15 PM IST
Kirtidan Gadhvi
કિર્તીદાન ગઢવી સાથે સુરેન્દ્રનગરના કેલેક્ટરે રેલાવ્યા સુર, જુઓ વીડિયો
કિર્તીદાન ગઢવી સાથે સુરેન્દ્રનગરના કેલેક્ટરે રેલાવ્યા સુર, જુઓ વીડિયો
Nov 28,2019, 23:05 PM IST
ડાયરો
કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, મૂક્યું પૈસા ગણવાનું મશીન
ગુજરાતના લોક લાડીલા ભજનિક કીર્તિદાન ગઢવીના શનિવારે રાત્રે થયેલા ડાયરામાં રૂપિયાને વરસાદ થયો હતો.
Dec 2,2018, 14:07 PM IST
લોકગાયક
પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીના ઘરે બીજા પુત્રનો જન્મ, પરિવારમાં ખુશી
જાણીતા અને પ્રસિદ્ધ લોકગાયાક કિર્તિદાન ગઢવીના ઘરે નવરાત્રીના ત્રીજા દિવસે પુત્રએ જન્મ લીધો છે.
Oct 13,2018, 8:29 AM IST
મહાત્મા ગાંધી
લોકગાયક કિર્તીદાન ગઢવીની ટીમે ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીને કર્યા યાદ
Oct 2,2018, 22:42 PM IST
કિર્તીદાન ગઢવી
કીર્તિદાનના 13 વર્ષીય પુત્ર ક્રિષ્નની લોકસંગીતમાં એન્ટ્રી, સોંગ વાયરલ
કીર્તિદાન ગઢવીના પુત્રએ ગાયેલ જયદેવ જયદેવ જય મંગલ મુર્તી સોંગ યુટ્યુબમા ધૂમ મચાવી રહ્યું છે.
Sep 14,2018, 16:18 PM IST
Trending news
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
breaking news
રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગા
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો
bollywood
જલસા તો આ ભઈને જ છે! અરમાન મલિકની જેમ આ યુટ્યુબરની પણ છે બે-બે પત્નીઓ
gujarat
કયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમી
T20 World Cup 2024
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન
Ambalal patel rain today forecast
ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Mites Came Out Of The Burgers At Corporate Cafe On SG Highway
છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે.