हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાટમાળ
કાટમાળ News
breaking news
'રામ રાખે તેને કોણ ચાખે', સદનસીબે નંદેલાવ બ્રિજ દૂર્ઘટનામાં લોકોને આબાદ બચાવ
ભરૂચમાં નવર્નિમાણ તઈ રહેલા નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. જોકે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, જોકે બ્રિજના કાટમાળ નીચે વાહન અને કેબિન દબાયા છે.
Jun 14,2022, 14:24 PM IST
weeping of people
વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન
શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે મોડી રાતની ઘટના બાદ શહેરનાં અન્ય વિસ્તારની સાઇટમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારે ભાઇ, ભાભી અને પિતરાઇના કાટમાળમાં દટાઇને મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભીએ પિતરાઇના કાટમાળમાં દબાવાથી મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભી દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવી રહ્યું હતું. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.
Sep 29,2020, 16:29 PM IST
Vadodara
વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલું હલકી કક્ષાનું કામ કર્યું કે પાયા પણ
સમગ્ર ઘટનામાં બિલ્ડરની ગંભીરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હજી છ મહિના પહેલા ત્રણ માળની બિલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું. બિલ્ડરે ઈમારતમાં હલકી કક્ષાનું કામ કર્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું
Sep 29,2020, 9:45 AM IST
Deepjyoti Chawl
મુંબઈઃ કાંદિવલી વેસ્ટમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, 14 લોકોને બચાવાયા
કાંદિવલી વેસ્ટ વિસ્તારમાં સવારે 5.13 કલાકે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો.
May 10,2020, 10:32 AM IST
મુંબઇ
મુંબઇ: 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, ઘણા કાટમાળ નીચે દટાયા હોવાનું આશંકા
કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડીંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ ઢળી પડ્યો છે. ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું કે બેસમેંટમાં કેટલાક લોકો હાજર હતા. તો આ તરફ લિફ્ટ જ્યાંથી ઓપરેટ થાય છે ત્યાં પણ લોકો હતા.
Sep 24,2019, 16:05 PM IST
Jamnagar
જામનગર: નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં એકનું મોત
જામનગર: કુંભારવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું, હજુ પણ ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા.
Aug 16,2019, 14:19 PM IST
Amit Shah
બોપલમાં ટાંકી ધરાશાયી થવાથી 3 મોત, જુઓ મૃતકોના પરિવારજનોએ શું કહ્યું
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:33 PM IST
Bopal
અમદાવાદ: બોપલમાં ટાંકી ધરાશાયી થવાથી મોત, જુઓ જિલ્લા કલેકટરે શું કહ્યું
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:33 PM IST
Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારને સહાય આપવા કર્યો આદેશ
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:33 PM IST
Bopal
અમદાવાદ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:33 PM IST
Bopal
અમદાવાદ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, જિલ્લા કલેકટરે લીધી સ્થળની મુલાકાત
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:34 PM IST
Bopal
અમદાવાદ: બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, ફસાયેલા લોકોને બહાર કઢાયા
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Aug 12,2019, 15:34 PM IST
Bopal
અમદાવાદ: બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, જુઓ શું છે પરિસ્થિતિ
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
Aug 12,2019, 13:46 PM IST
જામનગર
જામનગર: જુઓ મનપાની કચરાની ગાડીમાં કચરાના બદલે શું ભરવામાં આવે છે
જામનગર મહાનગરપાલિકામાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે ફરીથી એક ચોંકાવનારો કોભાંડ આજે ઝી 24 કલાકની ટીમને જોવા મળ્યું હતું. જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પટેલનગર અને મહાવીરનગર વિસ્તાર પાસે તુટેલુ બિલ્ડિંગ મટીરીયલ અને અન્ય ચીજવસ્તુઓનું ભારી માત્રામાં રહેલું કાટમાળ મહાનગરપાલિકાની કચરાની ગાડીમાં ભરીને લઈ જવામાં આવતું હતું.
Jun 26,2019, 18:45 PM IST
આસામ
આસામ: વાયુસેનાના લાપતા વિમાનનો મળ્યો કાટમાળ
IAF AN-32 એરક્રાફ્ટ લાપતા થયું હતું, એરક્રાફ્ટને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.આસામમાં વાયુસેનાના લાપતા વિમાનનો કાટમાળ મળ્યો.
Jun 3,2019, 19:40 PM IST
Diamond
સુરતમાં કાટમાળમાં કરોડોના હિરા, જુઓ વીડિયો
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની દર્શન બિલ્ડીંગ આજે નમી પડતાં લોકોને બહાર કઢાયા હતાં પરંતુ આ બિલ્ડીંગના એક રહીશ નિરલ વાડિયાના કરોડો રૂપિયાના હીરા અને રોકડ પણ કાટમાળમાં દટાયાં હતાં,નિરલ વાડિયાએ જીવના જોખમે ક્રેનની મદદથી બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો અને અઢી કરોડ રૂપિયાના ડાયમંડ ભરેલું પોટલુ તથા એક કરોડ રોકડાનું પોટલું બહાર કાઢ્યું
May 7,2019, 16:10 PM IST
india
ઇસરો-ડીઆરડીઓની સફળતાથી નાસાને પેટમાં દુખ્યું...જુઓ શુ રહ્યુ નાસાએ
ઇસરો-ડીઆરડીઓની સફળતાથી નાસાને પેટમાં દુખ્યું....ભારતનું મિશન શક્તિ અતિ ભયાનક....અંતરીક્ષમાં કાટમાળ વધ્યો હોવાનું આપ્યું કારણ....
Apr 2,2019, 14:10 PM IST
udhana railway station
સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પાસે ગેલેરીનો ભાગ તૂટ્યો, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
જે ઈમારતનો સ્લેબ તૂટ્યો તે 35 વર્ષ જૂની છે.
Nov 10,2018, 17:32 PM IST
ઉત્તર પ્રદેશ
ગ્રેટર નોઈડામાં 2 ઈમારતો ધરાશયી થતા 3ના મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં મંગળવારે મોડી સાંજે એક જૂની તથા એક નિર્માણધીન ઈમારત ધરાશયી થઈ ગઈ.
Jul 18,2018, 7:54 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર