અમદાવાદ: બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, ફસાયેલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Trending news