हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપાસના ભાવ
કપાસના ભાવ News
organic farming
ગુજરાતમાં ખરીફ પાક સહિત કપાસનું પુષ્કળ વાવેતર, જાણો ક્યાં કેટલું કરાયું છે વાવેતર?
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું; સૌથી વધુ ૨૩ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર. ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેકટરના વધારા સાથે મગફળીનું ૧૮.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર; કુલ તેલીબીયા પાકોનું ૨૨.૯૦ લાખ હેકટરમાં વાવેતર
Aug 1,2024, 15:26 PM IST
Textile mills tension
કપાસના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશ પણ આ લોકોના માથાના વાળ ઉભા થઈ ગયા, આવી ગયું છે ટેન્શન
Global cotton prices: સીસીઆઈએ તેની કિંમતોની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ભાવિ ગોઠવણો વર્તમાન બજારની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે, રૂના ભાવ વધતાં ટેક્સટાઈલ્સ મિલો ટેન્શનમાં મૂકાઈ છે બીજી તરફ ખેડૂતો ભાવ વધારાથી ખુશ છે.
Feb 22,2024, 15:24 PM IST
farmers
આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે કારણ?
Cotton prices: હાલમાં માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની આવક થઈ રહી છે. પણ પાટણ જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન નવા ગંજ બજાર માર્કેટ યાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે.
Nov 21,2023, 18:03 PM IST
breaking news
આ પાકની ખેતી કરીને ભરપેટ પસ્તાયા પાટણના ખેડૂતો, માર્કેટમાં ભાવ સાવ તળિયે બેસી ગયો
ગત સાલનાં કપાસનાં ભાવની તુલના કરવામાં આવે તો ગત વર્ષે કપાસનો ભાવ 2500 થી 2800 રૂપિયાની શરૂઆત થઈ હતી અને છેલ્લે 3000 હજાર રૂપિયા સુધી ભાવ પહોંચ્યા હતા.
Feb 25,2023, 19:49 PM IST
gujarat
સાચવજો! આ મહિનામાં વધી શકે છે રૂના ભાવ, ગુજરાતીઓ વેચવાને બદલે સંગ્રહ કરજો...
Cotton prices: મહારાષ્ટ્ર, પંજાબમાં કપાસના ભાવમાં ઘટાડો થયો હતો, હવે તેના કારણે ભાવમાં બમ્પર ઉછાળો આવી શકે છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી મોટો વાવેતર થતો પાક એ કપાસ છે. રૂના ભાવમાં બંમેશાં ફ્રેબુઆરી બાદ વધારો થાય છે. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો હતો. નિષ્ણાતો કહે છે કે આ વર્ષે પણ માર્ચ-એપ્રિલમાં કપાસના ભાવ વધી શકે છે.
Jan 27,2023, 19:46 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય