हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓવરફ્લો
ઓવરફ્લો News
gujarat havy rain
Rainfall: અનરાધાર વરસાદથી ગુજરાતના 47 જળાશયો છલકાયા, હાઈ એલર્ટ જાહેર
Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકથી સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય ખાસ કરીને રાજ્યના સાઉથ ઝોનમાં અતિભારે વરસાદને કારણે જળાશયો છલકાઈ રહ્યાં છે.
Aug 5,2024, 13:32 PM IST
Water Level
પાણીની મોટર ઓટોમેટિક ચાલુ-બંધ કરી દેશે આ રમકડું! હવે નહીં રહે ટાંકી ઉભરાવવાની ઝંઝટ
Water Motor Level System: આ ઉપકરણ પાણીની મોટરને ઓટોમેટિક ચાલુ/બંધ કરશે, પાણીની ટાંકી ક્યારેય ઓવરફ્લો થશે નહીં. વોટર લેવલ ઈન્ડીકેટર અને કંટ્રોલર ડીવાઈસ ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાંથી ખરીદી શકાય છે, જેની કિંમત રૂ. 800 થી રૂ. 1500 સુધીની છે. આ ડીવાઈસને પાણીની ટાંકીની અંદર ઈન્સ્ટોલ કરી શકાય છે, જેથી તે પાણીનું સ્તર સરળતાથી માપી શકે.
Aug 29,2023, 16:22 PM IST
shetrunji dam
શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે
જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો.
Aug 30,2020, 19:28 PM IST
Concerns
સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતા ચિંતા વધી, અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી
એક બાજુ કોરોના અને બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરની આસપાસ ઉભરાઇ રહેલી ખાડીઓએ સુરતની સુરત બગાડી નાખી છે. શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ વરસાદ ચાલુ રહેતા બપોર સુધી ચાર ઇંચ જેટલો વધારે વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ખાડીઓના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઇ રહ્યું છે.
Aug 14,2020, 23:09 PM IST
Patan
પાટણ: માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 22:50 PM IST
Patan
પાટણ: સાંતલપુરની માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 18:05 PM IST
dam
ભાવનગર જીલ્લાના મોટા ભાગના ડેમ-ચેકડેમ ઠસોઠસ ભરેલા હોવાથી તંત્રને હાશકારો
જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના મોટાભાગના ચેકડેમો ચોમાસામાં સારા વરસાદના કારણે ઓવરફલો થતા તંત્ર ખુશખુશાલ જોવા મળી રહ્યું છે
Nov 26,2019, 22:35 PM IST
નર્મદા
સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.96 મીટર પહોંચી ગયો છે. જ્યારે ડેમ ભરાવવામાં માત્ર 70 સેમી જ બાકી રહ્યું છે. ડેમ પાણીથી છલોછલ ભરાયો હોવાથી ગમે ત્યારે તે ઓવરફ્લો થઇ શકે છે. સૌપ્રથમવાર સરદાર સરોવર ડેમ ભરાયો હોવાથી 17 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વાર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપશે.
Sep 14,2019, 10:19 AM IST
surat
સુરતઃ માંડવીનો ગોળધા ડેમ થયો ઓવરફ્લો, ડેમના કારણે વરાહ નદી બે કાંઠે વહેતી થઈ
સુરતઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો, ડેમ ઓવરફ્લો થતાં ગોળધાના બે ફળિયા થયા સંપર્કવિહોણા.
Sep 12,2019, 18:05 PM IST
surat
ભારે વરસાદના કારણે આમલી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં ભારે વરસાદના કારણે આમલી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
Aug 10,2019, 13:32 PM IST
સરદાર સરોવર ડેમ
સરદાર સરોવરની ડેમમાં પાણીની આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે થયો વધારો
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણીની સારી આવક થઇ રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી 127.50 મીટર પર પહોંચી છે. અને હજી પણ પાણીની સારી આવક થઇ રહી છે. હવે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શકયતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 2592 mcm લાઈવ સ્ટોક પાણી વધુ સંગ્રહ થયુ છે.
Aug 6,2019, 21:40 PM IST
શામળાજી
શામળાજીનો મેશ્વો ડેમ થયો ઓવરફ્લો, નદીકાંઠાના 19ગામોને કરાયા એલર્ટ
ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વોમાં સતત પાણીની આવક થતા મેશ્વો ડેમ ઓવર ફ્લો થયો છે.
Sep 24,2018, 9:32 AM IST
અમરેલી
અમરેલી: સતત વરસાદના કારણે પાણીની આવક, ખાંભા તાલુકાનો ચેકડેમ ઓવરફ્લો
અમરેલી જીલ્લાના દરિયા કાંઠે આખી રાત વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.
Jul 13,2018, 11:25 AM IST
Trending news
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર