हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓનલાઇન પરીક્ષા
ઓનલાઇન પરીક્ષા News
online examination
વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં કેવી રીતે થતી ચોરી? જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી
ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે.
May 20,2023, 16:27 PM IST
online examination
ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ; વીજ કંપનીની પરીક્ષાને લઈ મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 -2021માં પરીક્ષા લેવાઈ હતી. DGVCLની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. અગાઉ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી.
May 20,2023, 16:10 PM IST
online examination
આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂઆત, 3 હજાર જેટલા વિદ્યાર્થી રહેશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. તેવામાં આવતી કાલથી ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ આખરે વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
Sep 30,2020, 0:02 AM IST
rbi recruitment 2020
RBI Recruitment 2020: રિઝર્વ બેન્કમાં નોકરીની શાનદાર તક, જાણો કઈ રીતે કરશો અરજી
ભારતીય રિઝર્વ બેન્કમાં એકાઉન્ટ સહિત અન્ય પોસ્ટ પર કુલ 39 પદો પર ભરતી થવાની છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
Aug 29,2020, 17:26 PM IST
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન
જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.
Aug 19,2020, 20:56 PM IST
Eventually
આખરે યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું, ઓનલાઇન ઓપ્શનલ
ગુજરાત યુનિવર્સીટી આખરે ઓફલાઈન પરીક્ષા જ લેવાનું નક્કી કર્યું હતું. ઓનલાઇનના ડખા કર્યા બાદ આખરે યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ બે તબક્કામાં પરીક્ષા લેવાનુ આયોજન કરવામાં આવશે. આ અંગેનું વિગતવાર સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે.
Aug 18,2020, 19:54 PM IST
GTU
આજથી GTUમા બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે
કોરોના સંકટને કારણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે.
Aug 17,2020, 7:52 AM IST
Ahmedabad
અમદાવાદ: GTU ડિપ્લોમાં UG ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) પીજીના તમામ કોર્સની ઓનલાઇન પરીક્ષાનું સફળતાપુર્વક આયોજન કર્યું હતું. જીટીયું દ્વારા ડિપ્લોમાં અને અંડર ગ્રેજ્યુએટ (UG) ના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત આજે મંગળવારથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ યુજી અને ડિપ્લોમાં 96.4 ટકા વિવિધ શાખાઓનાં વિદ્યાર્થીઓએ હાજર રહીને ઓનલાઇન પરીક્ષા આપી છે. જેમાં યુજીના 12,980 વિદ્યાર્થીમાંથી 12,521 ડિપ્લોમાના અને 3764 માંથી 3616 અને માસ્ટર્સના 1163 માંથી 1153 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી.
Aug 4,2020, 23:53 PM IST
Vadodara
વડોદરાની MS Uniનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની લેવાશે Online Exam
રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
Jun 16,2020, 17:26 PM IST
હોકી ઈન્ડિયા
અમ્પાયરો અને ટેકનિકલ અધિકારીઓની ઓનલાઇન પરીક્ષા લેશે હોકી ઈન્ડિયા
દેશમાં અમ્પાયરિંગ અને અધિકારીઓના સ્તરમાં સુધારાની કવાયત હેઠળ હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે તે 29 માર્ચે ઓનલાઇન પરીક્ષા લેશે.
Feb 26,2019, 16:57 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા