हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસીપી
એસીપી News
breaking news
વિવિધ વિસ્તારોમાં ગાંધીનગરની ટીમ ત્રાટકતા પોલીસ કમિશ્નરે કરી લાલ આંખ, આપ્યો આ આદેશ
અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. પોલીસ કમિશનરે ડીસીપી, એસીપી અને થાણા ઇન્ચાર્જને સૂચના આપીને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો છે.
Feb 29,2024, 17:34 PM IST
Ahmedabad police
CCTV મુદ્દે ધોકા પછાડતી પોલીસ,IPS અધિકારીનાં આવાસમાં જ કેમેરા નહી,ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા એસીપીના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલયો.ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 200 જેટલા CCTV ચકાસી 3 શખ્સોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ગુનામાં સરકારી વસાહતમાં કામ કરતા કર્મીની સંડોવણી સામે આવી છે.
Jun 12,2021, 20:33 PM IST
Devendra Fadnavis
'શિવસેના સાથે સંબંધ જોડનારી પવારની પાર્ટી 2 વર્ષ પહેલા BJP સાથે જવા માંગતી હતી'
ભાજપ (BJP) ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મંગળવારે દાવો કર્યો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બે વર્ષ પહેલા ભાજપ સાથે હાથ મીલાવવા ઈચ્છતી હતી. આ સાથે તેમણે કહ્યું કે હાલ મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો કે બદલવાનો સમય નથી કારણ કે રાજ્ય કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.
Jun 24,2020, 7:18 AM IST
DCP
DCP ACP Will Also Be On Duty In Corona Settlement
DCP ACP Will Also Be On Duty In Corona Settlement
May 3,2020, 20:55 PM IST
Ahmedabad
અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો, મારી નાખવાની આપી ધમકી
અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના એસીપી અમિત આર્યા પર હુમલો થયો છે. મિત્રને આપેલું મોપેડ પરત લેવા જતા સમયે હુમલો થયો હતો. પ્રભુ મુદલીયાર અને વિશાલ કાળીયા નામના યુવકે હુમલો કર્યો હતો. માથામા ડોલ મારી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 7,2020, 14:10 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : ભાજપનું 'સાવરકર કાર્ડ' ફેલ થઈ ગયું- મોઈલી
ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સાવરકરને ભારત રત્ન આપવાની વાત કરી હતી. ત્યાર પછી આ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું હતું અને વિવિધ નેતાઓના જાત-જાતના નિવેદન આવ્યા હતા. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.
Oct 24,2019, 18:40 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ