हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસસી એસટી એક્ટ
એસસી એસટી એક્ટ 0 News
supreme court
Breaking News: SC/ST એક્ટ મામલે સુપ્રિમનો સૌથી મોટો ચુકાદો આવ્યો
સુપ્રિમ કોર્ટે SC/ST એક્ટમાં સંશોધનના ચુકાદાને યથાવત રાખ્યો છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા મુજબ, ફરિયાદ મળવા પર તરત એફઆઈઆર દાખલ થશે અને ધરપકડ થશે. હકીકતમાં, 20 માર્ચ, 2018ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989ના થઈ રહેલા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે આ અધિનિયમ અંતર્ગત મળનારી ફરિયાદ પર સ્વત એફઆઈઆર અને ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
Feb 10,2020, 11:12 AM IST
Thawarchand Gehlot
પદ્માવત ફિલ્મ જોઇને દુર થઇ ભ્રાંતિ, SC-ST એક્ટ વાંચો એટલે વિવાદ ખતમ: ગહલોત
જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગહલોતે કહ્યું કે દેશની સંસદે સર્વાનુમતિથી બિલ પાસ કર્યું હતું
Sep 30,2018, 20:36 PM IST
SC-ST Act
બાંદા: ભાજપ નેતા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ
હેડપંપમાંથી પાણી પીવાના મુદ્દે મામલો બિચકતા એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો
Sep 15,2018, 19:43 PM IST
UTTAR PRADESH
પાટીદારોની જેમ હવે સવર્ણોએ પણ રાજકારણીઓ વિરુદ્ધ બેનરો લગાવ્યા
એસસી-એસટી એક્ટમાં કરાયેલા સંશોધન મુદ્દે સવર્ણોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. વિવિધ ગામડાઓમાં પણ હવે તેનો વિરોધ થઇ રહ્યો છે. દેવરિયા જિલ્લાના કેટલાક ગામડાઓમાં બેનર લટકાવીને આ સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ સવર્ણોનું ગામ છે. કૃપા અહીં વોટ માંગીને અમને શરમમાં ન મુકશો. સૌથી ચોંકાવનારી બાબત છે કે જે ગામમાં આ પોસ્ટર લગાવાયા છે ત્યાં અનુસુચિત જાતીના લોકો પણ રહી રહ્યા છે. પરંતુ બેનરનાં વિરોધમાં કોઇ પ્રતિક્રિયા આવી નથી.
Sep 9,2018, 22:30 PM IST
sc/st act
દલિતો માટે સવર્ણ જ લાવ્યા હતા કાયદો, હવે દલિતો સમાધાન કરે: UP ભાજપ અધ્યક્ષ
મહેન્દ્રનાથ પાંડેયે કહ્યું કે, જ્યારે સંવિધાન સભાની રચના થઇ અને 1950માં કાયદો બન્યો તો તેમાં 70 ટકા સવર્ણો હતા
Sep 7,2018, 23:22 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત