हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસબીઆઈ બેંક
એસબીઆઈ બેંક News
sbi
SBI બેન્કના ખાતાધારકો માટે મોટા સમાચાર, નહિ ઉપાડી શકો બેંકમાંથી નાણાં...
SBI બેન્કના ખાતાધારકો માટે આજથી KYC ફરજિયાત બની ગયું છે. જે પણ ખાતાધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી કરાવ્યું હોય તેઓ આજથી બેન્કમાંથી નાણાં નહીં ઉપાડી શકે. KYC એટલે નો યોર કસ્ટમર... જેમાં ખાતા ધારકને પોતાની માહિતીનું વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો દેશની સૌથી મોટી સરકારી બેંકના કરોડો ખાતાધારકો માટે આ મોટા સમાચાર... જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક છો અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો તમે આજથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આનો મતલબ એ થયો કે તમારે તમારી બેંકમાં જવું પડશે અને કેવાયસીની પ્રોસિજર પૂરી કરવી પડશે.
Mar 1,2020, 9:55 AM IST
SBI bank
બેંકનું સાયરન વાગતા જ ચોર ભાગી ગયા, જામનગરની SBI બેન્કનો કિસ્સો
જામનગરના નાઘેડી મોડી રાત્રે SBI બેન્કની બ્રાન્ચમાં ચોર ત્રાટક્યા હતા. પરંતુ બેંકનું સાઇરન વાગતા ગ્રામજનો તાત્કાલિક જાગ્યા હતા. સાયરન વાગતાની સાથે જ ચોર પલાયન થયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યો હતો અને બેંકમાંથી ચોરી થઇ છે કે નહી તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Jan 29,2020, 13:15 PM IST
કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવનો SBI સાથે 50 વર્ષોથી છે ખાસ સંબંધ, આ પાછળ છુપાઈ છે એક કહાની
સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયાને અત્યાર સુધી બે લોગો મળ્યા છે. જેમાંથી બીજો હાલ સર્વસામાન્ય છે, અને લોકપ્રિય પણ છે. પહેલો લોગો ત્યારે બનાવાયો હતો, જ્યારે બેંકની સ્થાપના થઈ હતી. 1 જુલાઈ, 1955માં બેંકની સ્થાપના સમયે બનાવાયેલા લોગોમાં વડનું વૃક્ષ દર્શાવાયું હતું.
Jan 7,2019, 6:45 AM IST
એસબીઆઈ બેંક
તમારું SBI બેંકમાં ખાતું છે? તો ખાસ વાંચો અહેવાલ, નહીં તો ભરપેટ પસ્તાશો
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર જાણવા ખુબ જરૂરી છે.
Aug 11,2018, 14:39 PM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત