हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઈન્ફ્રાસ્ટ્રક્ચર News
Chief Minister of Gujarat
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મત
ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.
Jul 17,2024, 10:01 AM IST
gujarat
ગુજરાતની વધુ એક સિદ્ધિ: કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો 75 કિ.મીનો સૌથી લાંબો સાયકલ ટ્રેક
75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે.
May 23,2022, 13:25 PM IST
ગુજરાત
Gujarat નંબર વન: આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા
રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મહત્વની માહિતી જાહેર કરાઈ છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો જંગી ફાળો છે. નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત 21% જેટલો માતબર હિસ્સો ધરાવે છે. વર્ષ 2018-19માં દુનિયાના કુલ 217 દેશોમાં 4.71 લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે.
Nov 21,2019, 17:37 PM IST
GTU
GTU સંચાલિત કોલેજોમાં હજુ પણ ક્ષતિઓ યથાવત, જુઓ વિગત
GTUએ કોલેજોને ફટકારી નોટિસ, ઇન્સ્પેકશન દરમિયાન ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. 8 કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ સામે આવ્યો.
Jun 10,2019, 16:15 PM IST
GTU
GTUએ કોલેજોને ફટકારી નોટિસ, નો-એડમિશન ઝોન અને બંધ કરવા સુધીના લેવાશે પગલાં
GTUએ 452માંથી 190 કોલેજોને ફટકારી નોટિસ, ઇન્સ્પેકશન દરમિયાન ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. 190 કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ સામે આવ્યો. કોલેજોમાં રહેલી ખામીઓ તુરંત પુરી કરવા GTUની તાકીદ. 31મી મે સુધી ખામીઓની પૂરતી કરવી ફરજિયાત. બાદમાં ખામીઓ જણાશે તો કોલેજોને નો-એડમિશન ઝોન અને બંધ કરવા સુધીના લેવાશે પગલાં.
May 16,2019, 10:37 AM IST
અમદાવાદ
અમદાવાદ: GTUએ 190 જેટલી કોલેજોને સુવિધાના અભાવે ફટકારી નોટીસ
ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન 190 જેટલી કોલેજોમાં ક્ષતિઓ સામે આવતા આ તમામ કોલેજોને GTU દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેકશન દરમિયાન ક્યાય સ્ટાફ તો ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્યાંક લેબોરેટરીની અપૂરતી સુવિધા સામે આવતા આ ક્ષતિઓને 31 મે સુધી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
May 15,2019, 18:43 PM IST
Trending news
Relationship Tips
છોકરાની આ 3 વાતો પર દિવાની થઈ જાય છોકરી, પહેલી મુલાકાતમાં જ થઈ જશે ઈમ્પ્રેસ
demolition
બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર; છેલ્લા 4 દિવસથી બંધ મંદિરને લઇને મહત્વનો નિર્ણય
Maha Kumbh 2025
નાગા સાધુઓને નથી અપાતો મુખાગ્નિ...તો પછી કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? ખાસ જાણો
Diabetes
Diabetes: સવારે ઉઠતાવેંત ચાવો આ 3 છોડના પાન, બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે
Ameesha Patel
કરીનાએ કહો ના પ્યાર હૈ ફિલ્મ જાતે નથી છોડી, તેને કાઢી મુકી હતી, અમીષા પટેલનો ધડાકો
Weather Forecast
4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, ગુજરાત વિશે શું છે આગાહી
Rahu Shukra Yuti 2025
પાપી ગ્રહ રાહુની શુક્ર સાથે બનશે યુતિ, આ રાશિઓ માટે શુભ સમય, ધનના થશે ઢગલા
Mahakumbh 2025
મહાકુંભમાં NCP ના નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 લોકો બીમાર
salary
એપ્રિલ પહેલા જ આવી ગઈ Increment ની માહિતી, જાણો આ વર્ષે કેટલી વધશે તમારી Salary!
RCB
Video: ધમાલ મચાવી રહ્યો છે RCBનો નવો સ્ટાર, ઓસ્ટ્રેલિયામાં કર્યો રનનો વરસાદ