हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્ડિયા કા ડીએનએ
ઇન્ડિયા કા ડીએનએ News
India Ka DNA
#IndiaKaDNA: MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય- ગડકરી
Zee Newsના ઇન્ડિયા કા DNA E-C0nclaveમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, એમએસએમઈનું અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. પરંતુ કોરોના સંક્ટના કારણે આ ક્ષેત્રને મોટા ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને બહાર લાવવા માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી ત્રણ લાખ કરોડ એમએસએમઈ ક્ષેત્રને મળ્યા છે. નિતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે નિશ્ચિત રૂપથી એમએસએમઈ ક્ષેત્ર સહિત સમગ્ર ઉદ્યોગ જગતને નુકસાન થયું છે પરંતુ તેનો એક સકારાત્મક પાસુ પણ છે. ઉદાહરણ તરીકે, બે મહિના સુધી અમે પી.પી.ઇ કીટ બનાવી નથી. તેનો ચીનથી મંગાવવામાં આવ્યો હતો પરંતુ હવે એક દિવસમાં દેશમાં 3 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. હવે અમે તેને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
Jun 7,2020, 19:59 PM IST
India Ka DNA
#IndiaKaDNA: ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની હોમ ડિલિવરી થશે- ધર્મેન્દ્ર પ્રધાન
Zee Newsના ઈન્ડિયા કા DNA E-Conclaveમાં બોલતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોરોના કાળમાં લોકડાઉન હોવા છતાં એલપીજી સિલેન્ડરની સપ્લાઈમાં સરકારને વાંધો આવા નહીં દે. તે દરમિયાન એલપીજી ડિલિવરી બોય કોરોના યોદ્ધા બન્યા. લોકોના ચુલા સળતા રહે, તેના માટે ડિલિવરી બોય સતત કામ કરતા રહે. સરકાર સતત કામ કરતી રહી. એટલા માટે સમાજમાં સૌથી નિચા સ્તર સુધી અમે એલપીજી સિલેન્ડર સતત પહોંચાડતા રહ્યાં જ્યારે લોકડાઉન હોવા છતાં સારા જન-જીવન ઠપ થઈ ગયા હતા.
Jun 7,2020, 17:47 PM IST
IndiaKaDNA
#IndiakaDNA: ફેસબુકના CEO ઝુકરબર્ગેના નિવેદન પર શું બોલ્યા રવિશંકર પ્રસાદ
દેશને દિશા આપનાર ઇન્ડિયા કા DNA E-Conclaveમાં કેન્દ્રીય કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે ફેસબુકના તાજેતરના વિવાદ પર કહ્યું હતું કે એકપક્ષીય ધોરણ યોગ્ય રહેશે નહીં. માર્ક ઝુકરબર્ગે આ માટે માફી માંગવી પડશે. તેમના મંચને હિંસા, અલગતાવાદ અને અરાજકતાના પ્રચારનું સાધન બનાવવાની તેમની નીતિ હોવી જોઈએ નહીં.
Jun 7,2020, 16:49 PM IST
loksabha elections 2019
ઇન્ડિયાનો DNA:સંરક્ષણ મંત્રી તરીકે પોતાને કેટલા માર્ક આપે છે સીતારમણ ?
2019 લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધિર ચૌધરી સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, બાલકોટમાં થયેલી એસ્ટ્રાઇક અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે અમને ઘણુ દુખ થાય છે. એવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિપક્ષ રાજનીતિ કરે છે.
Apr 1,2019, 17:27 PM IST
Amit Shah
#IndiaKaDNA: કાશ્મીર અંગે ભાજપની નીતિમાં ક્યારે પણ પરિવર્તન નહી થાય: શાહ
કાશ્મીરમાં માર્ગથી માંડીને પંડિતોને વસાવવા માટે સરકારે કરોડો રૂપિયા મોકલ્યા પરંતુ મહેબુબા સરકારમાં કામ ન થઇ શક્યું
Jun 20,2018, 20:43 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો