हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઈસીસી વર્લ્ડ કપ
આઈસીસી વર્લ્ડ કપ News
T20 World Cup
કોરોના મહામારી વચ્ચે ટી20 વિશ્વકપનું આયોજન અવાસ્તવિકઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચેરમેન
કોરોના વાયરસ મહામારીને કારણે ટી20 વિશ્વકપના આયોજન પર સંકટના વાદળો છવાયેલા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ આ વર્ષે યોજાનાર ટૂર્નામેન્ટના આયોજનથી પાછળ હટી ગયું છે. બીજીતરફ આઈસીસી આ અંગે નિર્ણય કરી શક્યું નથી.
Jun 16,2020, 13:48 PM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં થઈ રહી છે દયાબેનની વાપસી, જાણો ક્યારે જોવા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે જોતા હશે તેઓ દયાબેન એટલે કે દિશા વાકાણીને ભૂલી ન શકે.
Jun 6,2019, 17:52 PM IST
Eoin Morgan
World Cup 2019: ઈંગ્લેન્ડ માટે 200 વનડે રમનાર પ્રથમ ક્રિકેટર બન્યો ઇયોન મ
ઈયોન મોર્ગન ઈંગ્લેન્ડ માટે 200 વનડે રમનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. મોર્ગને ગુરૂવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. મોર્ગને આયર્લેન્ડ માટે પણ 21 વનડે મેચ રમી છે.
May 30,2019, 19:05 PM IST
SA vs ENG
આજથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ ઉદ્ઘાટન મેચમાં ટકર
વિશ્વકપ-2019માં ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપમાં પોતાનો પ્રારંભ સાઉથ આફ્રિકા સામે રમીને કરશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.
May 30,2019, 7:00 AM IST
World Cup 2019
World Cup 2019: જાણો એક ક્લિક પર, વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ
ક્રિકેટના મહાકુંભ કહેવાતા આઈસીસી વિશ્વકપનો પ્રારંભ ગુરૂવારથી થશે. આ વખતે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણા ખેલાડી આ વખતે પ્રથમવખત ટૂર્નામેન્ટમાં રમશે. 1 ટ્રોફી અને 10 દાવેદાર છે. યજમાન ઈંગ્લેન્ડ સહિત ભારતને આ વિશ્વકપનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે.
May 29,2019, 17:54 PM IST
World Cup 2019
વિશ્વ કપઃ પહેલાથી પરિપક્વ કેપ્ટન બની ગયો છે વિરાટ કોહલીઃ કપિલ દેવ
વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે હાલના કેપ્ટન વિરાટ કોહલીને પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન ગણાવતા કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ અને આગેવાની મહત્વની રહેશે.
May 29,2019, 15:30 PM IST
યુજવેન્દ્ર ચહલ
World Cup 2019: સપાટ પિચો પર બોલિંગ કરવાનો અનુભવ છે, એટલે ચિંતા નથીઃ ચહલ
ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું કહેવું છે કે ઈંગ્લેન્ડમાં સપાટ પિચો પર મેચ રમવાને લઈને તે ચિંતામાં નથી. તેણે કહ્યું કે, હું વર્ષમાં ઘણો સમય આવી પિચ પર રમું છું.
May 25,2019, 14:21 PM IST
World Cup 2019
ઇંગ્લેન્ડની પરિસ્થિતિ સાથે તાલમેલ ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટો પડકાર
ન્યૂઝીલેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની ભરમાર છે. તેના આઠ નંબર સુધી બેટ્સમેન મોટા શોટ્સ રમવાની ક્ષમતા રાખે છે.
May 21,2019, 17:43 PM IST
World Cup 2019
World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી
ઓસ્ટ્રેલિયા (26) અને ભારત (25) બાદ શ્રીલંકા 23 સદી સાથે ત્રીજા સ્થાન પર છે.
May 21,2019, 16:15 PM IST
World Cup 2019
World Cup 2019: જાણો ભારતીય સમયાનુસાર વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારતીય ટીમ વિશ્વ કપમાં 5 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. જ્યારે 16 જૂને ભારતીય ટીમ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
May 19,2019, 12:21 PM IST
World Cup 2019
કેદાર જાધવ ફિટનેસ ટેસ્ટમાં પાસ, 22 મેએ ટીમ ઈન્ડિયાની સાથે જશે ઈંગ્લેન્ડઃ
જાધવ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતા ટીમના છેલ્લા લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
May 18,2019, 15:38 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019: ભારત ટોપ-4નું દાવેદાર
કપિલ દેવે કહ્યું, હું સમજું છું કે, ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખુબ મહત્વપૂર્ણ ટીમો છે. ચોથી ટીમ વિશે મને શંકા છે. ન્યૂઝીલેન્ડ સારી ટીમ છે, પાકિસ્તાન પણ ચોંકાવી શકે છે.
May 8,2019, 17:51 PM IST
kedar jadhav
IPL 2019: ઈજાગ્રસ્ત કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર
ચેન્નઈ સુપર કિંગ્સનો બેટ્સમેન કેદાર જાધવ આઈપીએલ-12 માંથી બહાર થઈ ગયો છે. રવિવારે ફીલ્ડિંગ દરમિયાન તેને ખભામાં ઈજા થઈ હતી.
May 6,2019, 17:19 PM IST
World Cup 2019
આજથી એક મહિના બાદ ઈંગ્લેન્ડમાં શરૂ થશે આઈસીસી વર્લ્ડ કપ-2019
હાલમાં ક્રિકેટમાં આઈપીએલની મોસમ ચાલી રહી છે. પરંતુ દરેક ક્રિકેટ ચાહકોનું ધ્યાન વિશ્વ કપ પર પણ છે. આગામી 30 મે એટલે એક મહિના પછી ઈંગ્લેન્ડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. આ માટે તમામ ટીમોએ પોતાની ટીમ પણ જાહેર કરી દીધી છે.
Apr 30,2019, 18:32 PM IST
આઈસીસી વર્લ્ડ કપ 2019
ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ ઈસીબીની કાર્યવાહી, હેલ્સને વિશ્વકપની ટીમમાંથી ક
ઈસીબી તરફથી એશ્લે જાઇલ્સે કહ્યું કે, તે નથી ઈચ્છતા કે વિશ્વ કપ પહેલા કોઈ વિવાદને કારણે ટીમનું ધ્યાન ભટકે.
Apr 29,2019, 16:20 PM IST
આઈસીસી વર્લ્ડ કપ 2019
ICC World Cup 2019: જાણો કઈ ટીમમાં કેવા-કેવા દિગ્ગજ ખેલાડી ટકરાશે
આગામી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાનો છે. આ વિશ્વ કપમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. તમામ દેશોએ પોત-પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
Apr 24,2019, 23:33 PM IST
IPL 2019
IPL: ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશું: રવિ શાસ્ત
વિશ્વકપ પહેલા ખેલાડીઓનું આઈપીએલમાં રમવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પડકારભર્યું છે. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ માટે ખેલાડીઓને ફિટ અને ફ્રેચ ઈચ્છે છે પરંતુ ટી20 લીગમાં આઈપીએલ જેવું મોટુ ફોર્મેટ ખેલાડીઓ માટે થકાવનારૂ સાબિત થઈ રહ્યું છે.
Feb 8,2019, 18:36 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો