हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અવિશ્વાસની દરખાસ્ત
અવિશ્વાસની દરખાસ્ત News
gujarat
ચૂંટણી પહેલાં ગુજરાતમાં અહીં ભાજપ સાથે 'દાવ' થયો! આખરે 14 કાઉન્સિલર સસ્પેન્ડ
બોરસદ નગરપાલિકાનાં ભાજપનાં 14 કાઉન્સિલરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ 14 કાઉન્સિલરોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. વ્હીપનો અનાદાર કરી વ્હીપની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું.
Oct 5,2022, 20:39 PM IST
mehsana
માર્ચ મહિનાની શરૂઆત જ કોંગ્રેસ માટે અપશુકનિયાળ, મહેસાણા નગરપાલિકામાં ગુમાવી સત્તા
મહેસાણાથી મોટા સમચારા સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17 સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ મૂકવામાં આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે.
Mar 2,2020, 13:42 PM IST
mehsana
મહેસાણામાં કોંગ્રેસનો કકળાટ ફરી આવ્યો સામે
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. મહેસાણા નગરપાલિકા પ્રમુખ સામે 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.
Feb 18,2020, 20:40 PM IST
રાહુલ ગાંધી
અરે આ શું? લોકસભામાં ઉગ્ર ભાષણ બાદ રાહુલ ગાંધી સીધા મોદી પાસે ગયા...VIDEO
Jul 20,2018, 14:27 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી