મહેસાણામાં કોંગ્રેસનો કકળાટ ફરી આવ્યો સામે

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે. મહેસાણા નગરપાલિકા પ્રમુખ સામે 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.

Trending news