हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલકાયદા
અલકાયદા News
gujarat
કેવી રીતે ગુજરાતમાં અલકાયદાના નેટવર્કનું ATSએ પાર પાડ્યું ઓપરેશન? 14 દિવસના રિમાન્ડ
રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી સામાન્ય નાગરિકની જેમ રાજકોટમાં સોની બજારમાં મજૂરી કરતા હતા. તેમજ તેઓની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ તેમજ કારતૂસ પણ કબ્જે કરાયા છે.
Aug 1,2023, 21:18 PM IST
al-Qaeda
રથયાત્રા પહેલાં મોટો ભાંડાફોડ : અલકાયદા માટે અમદાવાદમાં એકઠું કરાતું ફંડ
Al-Qaeda Active In Gujarat : રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ રાજ્યમાં સક્રિય અલકાયદા ઈન્ડિયાના આતંકી ષડયંત્રનો કર્યા પર્દાફાશ.... સોજીબ નામના બાંગ્લાદેશની ધરપકડ... વિદેશમાંથી આતંકી ભંડોળ મળ્યું હોવાના પણ હાથ લાગ્યા પુરાવા
May 22,2023, 16:56 PM IST
america
અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પુષ્ટિ કરી છે કે, ગત મહિને યમન (Yemen) માં અમેરિકન સેના (US forces) દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં અલકાયદાનો પ્રમુખ કાસીમ અલી રિમી માર્યો ગયો છે. કાસીમ અલકાયદા ઈન અરબ પેનિંસુલાનો સંસ્થાપક હતો. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર, વ્હાઈટ હાઉસે ગુરુવારે ટ્રમ્પનું નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે કહ્યું કે, અમેરિકા (America) એ યમનમાં એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. જેમાં અરબમાં અલકાયદાનો સંસ્થાપક અને અલકાયદાનો વડા કાસીમ અલ રિમી (Qassim al-Rimi) ને સફળતાપૂર્વક મારવામાં આવ્યો છે.
Feb 7,2020, 21:34 PM IST
ઇમરાન ખાન
પાકિસ્તાની સેના-ISIએ અફગાનિસ્તાનમાં અલકાયદાને આપી ટ્રેનિંગ: ઇમરાન ખાન
પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સ્વીકાર્યું કે તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાન (Afghanistan)માં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને તેથી તેમની સાથે હંમેશા સંબંધ રહ્યા છે, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.
Sep 24,2019, 8:34 AM IST
દિલ્હી
દિલ્હીઃ મોટા આતંકી હુમલાના IBના ઈનપુટ
દિલ્હીઃ મોટા આતંકી હુમલાના IBના ઈનપુટ.અલકાયદાનો આતંકી કરી શકે હુમલો.
Jun 5,2019, 12:45 PM IST
અલકાયદા
ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો
આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda) ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલામાં ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ઘટનાને અલકાયદાના આતંકવાદીઓ પોતાને ચલાવશે નહીં.
Jun 5,2019, 10:33 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો