हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અભિનેતા
અભિનેતા News
Bollywood news
રાજનૈતિક પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે આ બોલીવુડ સ્ટાર્સ, ફિલ્મો કરે છે કમાલ
Actors from Political Background: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ રાજકીય પરિવારો સાથે સંબંધ ધરાવે છે. પરંતુ આ સ્ટાર્સે રાજકારણમાં પોતાનું નામ બનાવવાને બદલે ફિલ્મી દુનિયામાં નામ કમાવ્યું છે. રિતેશ દેશમુખથી લઈને અરુણોદય સિંહ સુધી, ચાલો જાણીએ કે કયા સ્ટાર્સની પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે...
Jun 14,2024, 19:03 PM IST
bollywood
PHOTOS:'કાઉ બોય' લુકમાં જોવા મળ્યા બોલીવુડ સ્ટાર્સ, સૌથી જબરદસ્ત હતો જેક્લીનનો જલવો
Sasha Jairam’s birthday party: બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા બોલીવુડના સિતારાઓ. ફેશન ફોટોગ્રાફર સાશા જયરામની સ્ટાઈલીશ બર્થ ડે પાર્ટીમાં કાઉ બોય લૂકમાં પહોંચી હતી અભિનેત્રી અને અભિનેતાઓ.
Apr 4,2024, 16:24 PM IST
entertainment
ફરી એકવાર મણિરત્નમ સાથે મળીને કમલ હાસન કરશે કમાલ, ટીઝર જોઈને ઉડી જશે હોંશ
Thug Life Teaser: કમલ હાસન કેજીએફ અને બાહુબલીને હરાવવા આવ્યા છે, તેના જન્મદિવસ પર ઠગ લાઇફનું વિસ્ફોટક ટીઝર રિલીઝ કર્યું. કમલ હાસને તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ઠગ લાઇફનું ટીઝર તેના જન્મદિવસ પર રિલીઝ કર્યું છે.આ ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ટીઝરને જોઈને ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે.
Nov 7,2023, 12:01 PM IST
પ્રતિક ગાંધી
રંગભૂમિ એ અભિનેતા માટેનું જિમ છે, પ્રતિક ગાંધીએ પોતાના જીવનની શેર કરી વાતો
રંગભૂમિ એ એક અભિનેતા માટે નું જિમ છે. અને હું થિયેટર ને ક્યારેય મારા થી દૂર જવા દેતો નથી કેમ કે થીયેટર મને દરેક ભૂમિકા અને મૂવીમાં વધુ સારું કરવા મને તૈયાર કરે છે અને કરશે.
Nov 12,2020, 21:17 PM IST
રાહુલ બોસ
Birthday Special: એક્ટિંગ ઉપરાંત રગ્બી અને ક્રિકેટના શોખીન છે આ એક્ટર
રાહુલ જન્મ 27 જુલાઇ 1967ના રોજ બેંગલોરમાં થયો હતો. બોલીવુડ એક્ટર રાહુલ બોસ આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાહુલે 6 વર્ષની ઉંમરમાં જ નાટકમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
Jul 27,2020, 8:12 AM IST
અનુપમ ખેર
કેટલાક પદાર્થોના સેવનથી સાચું-ખોટું ભુલી જાય છે નસીરુદ્દીન શાહઃ ખેર
સીએએ-એનઆરસી વિરોધ વચ્ચે બોલીવુડના આ વેટરન સિતારા વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ધિ વાયરની સાથે ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઈને આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તો હવે અનુપમ ખેરે પલટવાર કર્યો છે.
Jan 22,2020, 22:24 PM IST
શાહિદ કપૂર
ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ
તેલુગૂ ફિલ્મ જર્સી (Jersey)'ની હિન્દી રીમેકમાં શાહિદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યાં છે.
Jan 12,2020, 21:38 PM IST
આયુષ્માન ખુરાના
અલગ વિષની ફિલ્મ કરવા પર બોલ્યો આયુષ્માન- 'ન કહેલી વાતો કહેવાનો યુગ છે'
બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હંમેશા પોતાની અલગ વિષયની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે આ પ્રકારની ફિલ્મો કહેવાનું કારણ જણાવ્યું છે. 0
Oct 20,2019, 23:44 PM IST
જોન અબ્રાહમ
ગણપતિ ઉત્સવમાં સામેલ થયો જોન અબ્રાહમ, આ અભિનેતાઓએ પણ કર્યાં દર્શન
આ દિવસોમાં બોલીવુડના સિતારા ગણપતિ બાપાની શરૂણમાં છે, આ વીડિયોમાં જુઓ કઈ રીતે બધા પર છવાયો છે મંગલ મૂર્તિનો જાદૂ.
Sep 11,2019, 20:03 PM IST
Happy birthday rajkummar rao
બોલીવુડ હસ્તીઓએ રાજકુમારને આ રીતે આપી શુભેચ્છા
આજે બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવનો જન્મદિવસ છે. રાજકુમાર આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
Aug 31,2019, 19:18 PM IST
મનોજ વાજપેયી
મનોજ વાજપેયીને પસંદ નથી વેબ સિરીઝમાં સેક્સ અને હિંસા
વેબની દુનિયામાં મનોજ નવો નથી. તે આ પહેલા શોર્ટ ફિલ્મ 'કૃતિ' અને 'તાંડવ'માં કામ કરી ચુક્યા છે.
Aug 28,2019, 19:06 PM IST
Tik Tok
ટીકટોક પર અભિનેતા બનવાની મજા કેવી રીતે બની યુવાનો માટે સજા, જુઓ વીડિયો
ટીકટોકનો ક્રેઝ જીવ પણ લઈ શકે છે આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં હીરોગીરી કરવા ગયેલા યુવાનોના ટીકટોક કરવાના ચક્કરમાં હાડકા તૂટી ગયા હતાં. ટિકટોક કરવાના રવાને ચઢેલા યુવાનોને એ પણ ખ્યાલ નથી રહેતો કે, હીરોગીરી દેખાડવાના ચક્કરમાં તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડી શકે છે. ટીકટોકના આ અભિનેતાઓ પોતાની કળા દેખાડતા જતાં ઉંધા મોંએ પડ્યા હતાં. ચાલુ બાઈક પર ટીકટોક બનાવવા જતાં પહેલાં યુવાનોએ આ વીડિયો જોવો જરૂરી છે આજની યુવા પેઢીએ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એક તો બાઈકચાલક હેલ્મેટવગર અને વળી પાછા ત્રણ સવારી હતાં. ઝડપી બાઈક ચલાવી આ ત્રણેય હીરો ટીકટોક કરવા ગયા હશે અને સામેથી પૂરપાટ ઝડપે આવતાં વાહન સાથે અથડાયા હોવાનું લાગી રહ્યું છે કારણ કે. આ વીડિયો પછીના અન્ય એક વીડિયોમાં ત્રણેય યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તાની બીજી બાજુ પડેલા જણાય છે. આ યુવાનોનું પછી શું થયું એતો ખબર નથી પણ એટલું ચોક્કસથી સમજવું જોઈએ કે, ચાલુ વાહને કે જોખમી જગ્યાએ ટીકટોક બનાવી હીરો બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
Jul 21,2019, 22:18 PM IST
એજાજ ખાન
એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી
ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે.
Jul 19,2019, 18:19 PM IST
World Cup 2019
વરૂણ ધવન વિશ્વ કપના રંગમાં રંગાયો, આ રીતે ટીમ ઈન્ડિયાનો વધાર્યો જુસ્સો
વિશ્વ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહ્યો છે. દેશભરમાં વિશ્વકપનો ફીવર ચઢેલો છે. અભિનેતા વરૂણ ધવન પણ તેમાં પાછળ નથી. તે પણ ટીમ ઈન્ડિયાને વિશ્વ કપ માટે ચીયર કરી રહ્યો છે.
May 28,2019, 10:24 AM IST
બોલિવૂડ
લોકસભા ચૂંટણી 2019: બોલિવૂડ કલાકારોએ લોકશાહીના મહાપર્વમાં લીધો ભાગ
સોમવારે લોકસભા ચૂંટણી 2019નું ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતું, દેશમાં 9 રાજ્યની 71 સીટ પર વોટ નાખવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્રની મુંબઈ સહિત 17 બેઠકો પર પણ મતદાન યોજાયું હતું, મુંબઈમાં મતદાન હોવાને કારણે અહીં રહેતા મોટાભાગના ફિલ્મ કલાકારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોત-પોતાના મતદાન મથક પર પહોંચ્યા હતા અને લાઈનમાં ઊભા રહીને વોટ આપ્યો હતો
Apr 29,2019, 22:09 PM IST
અભિનેતા
અભિનેતા સન્ની દેઓલ ભાજપમાં જોડાયા
બોલિવુડ અભિનેતા સન્ની દેઓલ ભાજપમાં જોડાયા
Apr 23,2019, 13:45 PM IST
પરેશ રાવલ
સુરત: અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરૂદ્ધ કોંગ્રેસ કરશે ચૂંટણી પંચમાં
ચુંટણીમાં નેતાઓના બગડેલા બોલ સતત સાંભળવા મળી રહ્યા છે, અવ્યવહારિક, અપશબ્દો સતત નેતાઓ પોતાના ભાષણોમાં બોલી રહ્યા છે. જેમાં અભિનેતાઓ માંથી નેતા બનેલાઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે સુરતમાં પ્રચાર અર્થે આવેલા અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.
Apr 22,2019, 21:48 PM IST
Vadodara
અભિનેતા વિવેક ઓબેરોય વડોદરામાં ફિલ્મનું પ્રમોશન કર્યું, જુઓ વિડીયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકને લઈને અભિનેતા વિવેક ઓબેરોય વડોદરા પહોંચ્યા... જ્યાં વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે ઢોલ-નગારા સાથે વિવેક ઓબેરોયનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ
Apr 7,2019, 15:41 PM IST
આલિયા ભટ્ટ
આલિયાએ સાઇન કરી એસ રાજામૌલીની ફિલ્મ, આ સાઉથ સ્ટાર્સની સાથે આવશે નજર
'કલંક' અને 'બહ્માસ્ત્ર' આલિયાના ભાગે આવેલી એવી બે ફિલ્મો છે જે તેના ફેન્સના લિસ્ટમાં ટોપ પર છે.
Mar 14,2019, 15:14 PM IST
ફરહાન અખ્તર
Confirm : ફરહાન અખ્તર અને શિબાની જલ્દી કરશે લગ્ન, ડેટનો કર્યો ખુલાસો
એક ટોક શો દરમિયાન ફરહાને જણાવ્યું કે, તે એપ્રિલ-મેમાં શિબાની સાથે લગ્ન કરી લેશે.
Mar 6,2019, 16:30 PM IST
Trending news
snoring
નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં
government of gujarat
ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
Anushka shetty
બાહુબલીની 'દેવસેના' ને થઈ દુર્લભ બીમારી, જાણો કેમ લોટપોટ થઈ જાય, રોકવું પડે શુટિંગ
weather update
મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો
Weight loss
7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?
Asaduddin Owaisi
આ બેલ મુજે માર! એક નારો ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ
aloe vera
Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ