PICS:બર્થ ડેને સ્પેશિયલ બનાવવા વિરાટ-અનુષ્કાએ કરી આ પ્રકારની ખાસ તૈયારી

જન્મદિવસના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કાનો ફોટાઓ સતત વાયરલ થઇ રહ્યા છે.

PICS:બર્થ ડેને સ્પેશિયલ બનાવવા વિરાટ-અનુષ્કાએ કરી આ પ્રકારની ખાસ તૈયારી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 5 નવેમ્બરે તેના 31મો જન્મદિવસની ઉજણવી કરશે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ આ તેને પહેલો જન્મ દિવસ છે. આ જન્મ દિવસને ખાસ બનાવા માટે વિરાટ અને અનુષ્કા શર્માએ થોડી ખાસ તૈયારીઓ કરી છે, વિરાટનો 30મો બર્થ ડે મુંબઇથી બહાર ઉજવણી કરવાનો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે. માટે જ વિરાટ અને અનુષ્કા બે દિવસ પહેલા મુંબઇની બહાર જઇ રહ્યા છે. 

મહત્વનું છે, કે સોશિયલ મીડિયા પર કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરો મુંબઇ એરપોર્ટ પરની છે. જેનો મલબ એવો છે, કે વિરાટ અને અનુષ્તા જન્મ દિવસ સેલિબ્રેટ કરવ માટે એક વેકેશન ટૂર પર મુંબઇની બહાર જઇ રહ્યા છે.

 

મહત્વનું છે, કે 4 નવેમ્બરે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની 3 મેચોની ટી-20 સીરીઝ રમાવા જઇ રહી છે. આ ટી-20 સીરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ 21 નવેમ્બરથી શરૂ થવાનો છે. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે તેનો જન્મ દિવસ કંઇક ખાસ અંદાજમાં ઉજવવા જઇ રહ્યો છે. એટલા માટે જ વિરાટ કોહલી અને અનુષ્કા મુંબઇની બહાર જઇ રહ્યા છે.

 

A post shared by Virat Kohli Fan Club (@viratkohli.club) on

 

સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો વાયરલ થઇ રહી છે. તસવીરો મુંબઇ એરપોર્ટની છે. અને આ તસવીરો વયરલ થયા બાદ જ એ વાતનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે, કે વિરાટ કોહલી તેના જન્મદિવસને સ્પેશીયલ બનાવવા માટે કપલ વેકેશન પર નિકળ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news