IPL Auction 2022: બે દિવસીય હરાજી બાદ જુઓ કઈ ટીમમાં ક્યા ખેલાડી સામેલ, આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

TATA IPL Auction: આઈપીએલ-2022ની મેગા હરાજી હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પોતાની રણનીતિ બનાવીને ઓક્શનમાં ઉતરેલી દરેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ બનાવી લીધી છે. જુઓ કઈ ટીમમાં ક્યા ખેલાડી સામેલ થયા છે. 

IPL Auction 2022: બે દિવસીય હરાજી બાદ જુઓ કઈ ટીમમાં ક્યા ખેલાડી સામેલ, આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના બે દિવસીય મેગા ઓક્શનનું આયોજન બેંગલુરૂમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઈપીએલની 10 ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ બનાવી લીધી છે. બે દિવસ દરમિયાન અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. 11 ખેલાડીઓ 10 કરોડથી વધુની કિંમતમાં વેચાયા છે. અનેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ બનાવી લીધી છે. બે દિવસીય હરાજી બાદ હવે દરેક ટીમ આવી લાગી રહી છે. હરાજી બાદ ક્યો ખેલાડી કઈ ટીમ તરફથી રમશે.. જુઓ દરેક ટીમના દરેક ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ.

દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિક નોર્ત્જે, ડેવિડ વોર્નર, અશઅવિન હેબ્બર, શરફરાઝ ખાન, કેએસ ભરત, મનદીપ સિંહ, રોવમેન પોવેલ, ટિમ સેઇફર્ટ, મુસ્તફિઝુર રહમાન, કુલદીપ યાદવ, ખલીલ અહમદ, ચેતન સાકરિયા, નાથન એલિસ, મિચેલ માર્શ, શાર્દુલ ઠાકુર, કેમલેશ નાગરકોટી, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધુલ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ. 

ચેન્નઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડૂ, ડેવોન કોનવે, સુભ્રાંશુ સેનાપતિ, હરી નિશાંત, એન જગાદેશન, દીપક ચાહર, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, સિમરજીત સિંહ, એડન મિલ્ને, મુકેશ ચૌધરી, ડ્વેન બ્રાવો, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડિવાઇન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, ક્રિસ જોર્ડન.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલેન, અક્ષદીપ નાથ, જોશ હેઝલવુડ, જેસન બેહરનડોર્ફ, ચમા મિલિંદ, કરણ શર્મા, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહમદ, મહિપાલ લોમરોર, શેફરન રુધરફોર્ડ, સુયાશ પ્રભુદેસાઈ, અનીશ્વર ગૌતમ, સિદ્ધાર્થ કૌલ, ડેવિડ વિલી, લવનિથ સિસોદિયા.

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ આંદ્રે રસેલ, વરૂણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, સુનીલ નરેન, શ્રેયસ અય્યર, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, બાબા ઇન્દ્રજીત, અભિજીત તોમર, સેમ બિલિંગ્સ, એલેક્સ હેલ્સ, રાસિખ દાર, અશોક શર્મા, ટિમ સાઉદી, પેટ કમિન્સ, નીતિશ રાણા, શિવમ માવી, અનુકૂલ રોય, ચમિકા કરૂણારત્ને, પ્રથમ સિંહ, રમેશ કુમાર, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, ઉમન ખાન.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, ઈશાન કિશન, ડેવલ્ડ બ્રેવિસ, અનમોલપ્રીત સિંહ, રાહુલ બુદ્ધી, બાસિલ થમ્પી, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, મયંક માર્કેંડે, ટાઇમલ મિલ્સ, રિયલી મેરેડિથ, એન તિલક વર્મા, સંજય યાદવ, જોફ્રા આર્ચર, ડેનિયલ સેમ્સ, ટિમ ડેવિડ, મોહમ્મદ અર્શદ ખાન, રમણદીપ સિંહ, રિતિક શોકેન, અર્જુન તેંડુલકર, ફેબિયન એલન. 

રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જાયસવાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, કરૂણ નાયર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, ઓબેડ મેકાય, કુલદીપ સેન, તેજસ બારોકા, કુલદીપ યાદવ, આર અશ્વિન, રિયાન પરાગ, અનુનય સિંહ, શુભમ ગ્રહવાલ, જેમ્સ નીશામ, નાથન કુલ્ટર નાઇલ, રાસી વાન ડર ડુસેન, ડેરિલ મિચેલ. 

પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ, અર્શદીપ સિંહ, શિખ રધવન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, જિતેશ શર્મા, ભાનુકા રાજપક્ષે, કગિસો રબાડા, રાહુલ ચાહર, ઈશાન પોરેલ, સંદીપ શર્મા, વૈભવ અરોડા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, લિયામ લિવિંગસ્ટોન, ઓડેન સ્મિથ, રાજ બાવા, રિષિ ધવન, પ્રેરક માંકડ, રિતિક ચેટર્જી, બલતેજ ઢંડા, અંશ પટેલ, અથર્થ ટૈડે, બેની હોવેલ. 

સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિક, નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, આર સમર્થ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, જે સુચિથ, ફઝલહક ફારૂકી, વોશિંગટન સુંદર, અભિષેક શર્મા, માર્કે જાનસેન, રોમારિયો શેફર્ડ, સેન એબોટ, શશાંક સિંહ, સૌરભ દુબે. 

લખનઉ સુપર જાયટન્સઃ કેએલ રાહુલ, માર્કસ સ્ટોયનિસ, રવિ બિશ્નોઈ, ક્વિન્ટન ડિ કોક, મનીષ પાંડે, મનન વોહરા, ઇવિન લુઈસ, માર્ક વુડ, આવેશ ખાન, અંકિત રાજપૂત, દુષ્મંથા ચમીરા, શાહબાઝ નદીમ, મોહસીન ખાન, જેસન હોલ્ડર, દીપક હુડ્ડા, ક્રૃણાલ પંડ્યા, કે ગૌતમ, આયુષ બોદાણી, કાયલ માયેર્સ, કરણ શર્મા. 

ગુજરાત ટાઈટન્સઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, શુભમન ગિલ, જેસન રોય, અભિનવ સદારંગાણી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, નૂર અહમદ, આર સાંઈ કિશોરે, યશ દયાલ, અલ્ઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, વરૂણ આરોન, રાહુલ તેવતિયા, ડોમિનિક ડાર્કેસ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નાલકંડે, ગુરકીરત સિંહ માન, બી સાઈ સુદર્શન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news