આ 5 પ્લેયર્સના લીધે મળી ટીમ ઇન્ડીયાને હાર, ન્યૂઝીલેંડ વિરૂદ્ધ બન્યા મોટા ગુનેગાર

flop players: ભારતીય ટીમને ન્યૂઝીલેંડ વિરૂદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેંડ માટે કેન વિલિયમસન અને ટોમ લાથમે શાનદાર ઇનિંગ રમી કીવી ટીમને જીત અપાવી છે. ટીમ ઇન્ડીયા તરફથી 5 પ્લેયર્સે ખૂબ જ ખરાબ કર્યું હતું. આ પ્લેયર્સના ખરાબ ફોર્મનું નુકસાન ટીમ ઇન્ડીયાને હાર પેટે ચૂકવવું પડ્યું. 

આ 5 પ્લેયર્સના લીધે મળી ટીમ ઇન્ડીયાને હાર, ન્યૂઝીલેંડ વિરૂદ્ધ બન્યા મોટા ગુનેગાર

India vs New Zealand 1st ODI: ભારતીય ટીમને ન્યૂઝીલેંડ વિરૂદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેંડ માટે કેન વિલિયમસન અને ટોમ લાથમે શાનદાર ઇનિંગ રમી કીવી ટીમને જીત અપાવી છે. ટીમ ઇન્ડીયા તરફથી 5 પ્લેયર્સે ખૂબ જ ખરાબ કર્યું હતું. આ પ્લેયર્સના ખરાબ ફોર્મનું નુકસાન ટીમ ઇન્ડીયાને હાર પેટે ચૂકવવું પડ્યું. 

સિલેક્ટર્સ ઋષભ પંત (Rishabh Pant) ને ખૂબ તક આપી ચૂક્યા છે, પરંતુ તે પોતાને સાબિત કરી શક્યા નથી. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તે સારો સ્કોર કરી શકતા નથી. જ્યારે પણ ટીમ ઇન્ડીયાને તેમની પાસે મોટી ઇનિંગની આશા હોય છે. તે ટીમને મધદરિયે છોડીને પેવેલિયન પરત ફરી જાય છે. કીવી ટીમના વિરૂદ્ધ તેમણે ફક્ત 15 રન બનાવ્યા. 

ન્યૂઝિલેંડ વિરૂદ્ધ પોતાના ડેબ્યૂ મેચમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh) ફ્લોપ જોવા મળી રહ્યા છે. તેમના બેટ વડે રન નિકાળવા મુશ્કેલ થઇ જાય. તેમણે પોતાની 8.1 ઓવરમાં 68 રન આપ્યા અને તે એકપણ વિકેટ પ્રાપ્ત કરી શકતા નથી. 

યુજેન્દ્રવેંન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પહેલાં વનડે મેચમાં સારું પ્રદર્શન કરી શકયા નથી. તેમના બોલ પર વિરોધી બેટ્સમેને ખૂબ રન બનાવ્યા. તેમણે પોતાના 10 ઓવરોમાં 67 રન બનાવ્યા અને એકપણ વિકેટ પ્રાપ્ત કરી શકયા નહી. 

શાર્દુલ ઠાકુર (Shardul Thakur) બોલ અને બેટ વડે સારો ખેલ બતાવવામાં સારી ઇનિંગ રમવામાં સફળ રહ્યા નથી. બેટીંગમાં તે ફક્ત 1 રન બનાવ્યો. તો બીજી તરફ બોલમાં તેમણે પોતાની 9 ઓવરમાંન 63 રન આપ્યા અને એક વિકેટ પ્રાપ્ત કરી. 

ગત થોડા સમયથી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નું બેટ ખૂબ રન બનાવી રહ્યું હતું, પરંતુ વનડે મેચોમાં રન બનાવવામાં અસફળ સાબિત થયા. તેમણે 3 બોલમાં ફક્ત 4 રન બનાવ્યા. ત્યારબાદ આગામી બેટ્સમેનો પર દબાણ આવ્યું. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news