IND vs SA: રોહિત કે વિરાટ નહીં, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીથી ફફડ્યું સાઉથ આફ્રીકા
IND vs SA Test: ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 24 કલાક પછી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં સામસામે આવશે. આ મેચ પહેલાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતના બોલિંગ આક્રમણના વખાણ કર્યા છે.
Trending Photos
India vs south Africa: તમને નવાઈ લાગશે કે વનડે સીરીઝ ભારત જીતી ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાન માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીમાં ટકરાશે. એક તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ઘરઆંગણે પોતાનો 31 વર્ષ જૂનો દબદબો જાળવી રાખવા માંગશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાની નજર ઐતિહાસિક જીત પર હશે. દક્ષિણ આફ્રિકા ભલે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ સતત જીતી રહ્યું હોય, પરંતુ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન જોઈને રાતોની ઊંઘ હરામ કરી રહ્યા છે.
ચીનમાં ઠંડીનો કહેર -40 ડિગ્રી તાપમાન, બીજિંગમાં 300 કલાક સુધી ઝીરોથી નીચે પારો
આ છોકરી Christmas ના દિવસે આપે છે સેક્સની ભેટ, કુંવાર છોકરાઓની તોડી દે છે વર્જિનિટી
રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી હતી. રોહિત એન્ડ કંપનીએ સતત 10 મેચ જીતીને શ્રેણીની મેગા ઈવેન્ટમાં દરેક ટીમનું મન ભરી લીધું હતું. હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા માટે ઘણો પરસેવો પાડી રહી છે. શ્રેણીની શરૂઆત પહેલાં આફ્રિકન કેપ્ટન ટીમ ઈન્ડિયાની જોરદાર બોલિંગથી ડરી ગયા છે. જોકે, ઘાતક બોલર મોહમ્મદ શમીને બાકાત રાખવાથી યજમાન ટીમને ઘણી હદે રાહત થશે. શમીએ વર્લ્ડ કપમાં માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. ટેમ્બા બાવુમાએ પ્રેસ કોન્ફરન્સમાં શમીના ભરપૂર વખાણ કર્યા અને ટીમ ઈન્ડિયાના પેસ એટેકને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી.
Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ
બીપી ગોળીઓમાંથી છુટકારો મેળવવો હોય તો બ્રેકફાસ્ટમાં એડ કરો 5 વસ્તુ, પછી જુઓ જાદૂ
મોહમ્મદ શમી ટોચના ખેલાડીઓમાંથી એક
તેમ્બા બાવુમાએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ક્રિકેટ ખેલાડી તરીકે તમે સર્વોચ્ચનો સામનો કરવા માંગો છો. મોહમ્મદ શમી સૌથી શાનદાર ખેલાડીઓમાંથી એક છે. અમારી ટીમના ઘણા લોકો તેની સાથે સ્પર્ધા કરવા આતુર હશે. પરંતુ તેમની પાસે રહેલી બોલિંગની ગહેરાઈને કારણે ભારત ભારત છે. તમારે એ બાબતનો વિશ્વાસ રાખવો પડશે કે ભારત તરફથી જે પણ આવશે એ તમારા પર દબાણ કરશે.
Skin Care: શિયાળાની સિઝનમાં ચહેરા પર થઇ જાય છે ખિલ, આ 6 ટિપ્સથી મેળવો છુટકારો
આ રહ્યું ખીલની સમસ્યાનું કાયમી સોલ્યુશન, છોકરાઓ અને છોકરીઓ બંને કરી શકે છે ઉપયોગ
તેમણે આગળ પણ કહ્યું, 'ઘર પર સીરિઝ હોવાથી અમે અમારો ફાયદો સમજીએ છીએ. શમી ન હોવા છતાં પણ ટીમ ઈન્ડિયાની બોલિંગ ઘણી મજબૂત છે. છેલ્લા 5-10 વર્ષમાં તેણે લાંબા ફોર્મેટમાં જે પણ સિદ્ધિ મેળવી છે તે આ બોલિંગ આક્રમણને કારણે છે.
ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ બનાવો કફ સિરપ
Women's Health: Periods ના દુખાવાને ઓછો કરવા શું ખાવું અને શું ન ખાવું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે