March Rashifal 2023: માર્ચમાં બદલાશે ગ્રહોની ચાલ, આ રાશીના જાતકો રાતોરાત બની જશે કરોડપતિ

March Rashifal 2023: માર્ચ મહિનામાં હોળી અને ચૈત્રી નવરાત્રીને લઈ અને મિથુન તેમજ ધનુ રાશિને જાતકોને મોટા પાયે ધન લાભ થાય તેવું જ્યોતિષશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

March Rashifal 2023: માર્ચમાં બદલાશે ગ્રહોની ચાલ, આ રાશીના જાતકો રાતોરાત બની જશે કરોડપતિ

March Rashifal 2023: માર્ચ મહિનામાં હોળી અને ધુળેટીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. માર્ચ મહિનામાં ચૈત્ર નવરાત્રી પણ આવી રહી છે. ત્યારે જ્યોતિષના મત પ્રમાણે આ મહિનો કન્યા રાશિના લોકો માટે ઉતાર - ચઢાવ ભરેલો છે. તેમજ આ મહિને મિથુન અને ઘન રાશિના લોકો માટે સારો ગણી શકાય કેમકે આ બે રાશિના લોકોને રૂપિયાની આવક એટલે કે રૂપિયા મળશે. જ્યારે અન્ય કેટલીક રાશિના લોકોને આવક તો નહીં પરંતુ જાવક વધી જશે એટલે કે ખર્ચથી પરેશાન રહેશે.

મેષ: 
મહેનત, પરિશ્રમથી ધંધામાં સફળતા મળશે
લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે
સંજોગો તમારી ઈચ્છા મુજબ રહેશે
ઉધાર લેવાનું ટાળવું જોઈએ
હનુમાન ચાલીસાના પાઠ કરો

વૃષભ:
કોઈ શુભ સારા સમાચાર મળશે 
સામાજિક તાલમેલ અને પ્રતિષ્ઠા વધુ સારી રહેશે
પ્રોપર્ટીમાં રોકાણ માટે સમય અનુકૂળ
જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો

મિથુન:
સમય આત્મવિશ્વાસથી ભરેલો રહેશે
આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે
અટકેલા પૈસા પાછા મળશે
સમજદારીપૂર્વક પૈસા ખર્ચો
ગણેશજીને મોદક અર્પણ કરો

કર્ક:
સોના ચાંદીના વ્યવસાયમાં લાભ થશે
તમારા મનને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો
યુવાનોને કરિયરમાં મોટી સફળતા મળશે
ખાનપાન પર વિશેષ ધ્યાન આપો
ગણેશજીની પૂજા-અર્ચના કરો
 
સિંહ:
આ મહિને તમે ખુશ રહેશો
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં સારા યોગ 
આર્થિક પ્રગતિ માટે તમારે વધુ મહેનત કરવી પડશે
નોકરીના કારણે મુસાફરી કરવી પડશે
હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવો

કન્યા:
પ્રોપર્ટી ખરીદી શકશો, ધનલાભ થશે
લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે
જીવનસાથી સાથે લાંબી યાત્રાનો યોગ 
સમય સામાજિક કાર્યોમાં પસાર થશે.
ગાય માતા ને લીલો ચારો ખવડાવો

તુલા:
સમય આપના માટે ઉત્તમ રહેશે 
ઘર, ઉદ્યોગ, નાણાં ક્ષેત્રે સારી સફળતા
ભાગીદારીના વ્યવસાયમાં નફો
પરિવાર તરફથી સારા સમાચાર મળશે
ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો

વૃશ્ચિક:
સમાજમાં માન-સન્માન વધશે
પ્રેમમાં નસીબ સાથ આપશે 
શેરબજારમાં રોકાણ ફાયદાકારક રહેશે
આરોગ્યની કાળજી રાખવી
શિવ ચાલીસાના પાઠ કરો

ધનુરાશિ:
કોઈપણ સ્વપ્ન સાકાર થઈ શકે છે
સમાજમાં માન-સન્માન વધશે
તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સારું રહેશે
માતા સરસ્વતીની પૂજા કરો

મકર:
જીવનમાં આગળ વધવાની તક મળશે
તમારા વ્યવસાયમાં તેજી આવશે
કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મળશે 
સ્વાસ્થ્ય સારું રહેશે
ૐ નમઃ શિવાયના જાપ કરો

કુંભ:
સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે
તમારા વ્યવસાયમાં મોટો સોદો મળી શકે છે
વાહન ખરીદવા માટે સારો સમય
ખર્ચ વધુ રહેવાની સંભાવના છે
ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો

મીન:
નાણાકીય બાબતોમાં તમને લાભ મળશે
સંબંધોમાં સંતુલન જાળવવું
ઓટોમોબાઈલ ડીલર માટે સારો સમય 
પ્રેમ અને સ્વાસ્થ્ય વધશે
જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

(Disclaimer: અહીં આપવામાં આવી આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news