Good Morning Tips: સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, સુધરી જશે તમારો દિવસ

આ નાનકડા કામથી તમે તમારું નસીબ બદલી શકો છો. આ નાનો મંત્ર તમને તમામ અવરોધોથી દૂર રાખે છે અને તમારો દિવસ સારો જાય છે. તમારા બધા કામ પૂરા થાય. જો તમે પણ તમારા દિવસની સારી શરૂઆત કરવા માંગો છો તો આ નાના ઉપાયથી તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો.

Good Morning Tips: સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, સુધરી જશે તમારો દિવસ

નવી દિલ્હીઃ આપણે સવારે વહેલા ઉઠતાની સાથે જ આપણી હથેળીઓ જોવી જોઈએ તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે...આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ કામ આપણે પહેલા કરવાનું છે. સવારે આંખ ખોલતી વખતે સૌથી પહેલા તમારી હથેળીઓ જુઓ. તમારા હાથની હથેળીને જોતા પહેલા કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિ તરફ ન જુઓ...

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

આ નાના કામને તમારા જીવનનો નિયમ બનાવો. આ નાનકડું કાર્ય તમારું જીવન બદલી શકે છે. એવું માનવામાં આવે છે કે તમારી હથેળીમાં તમારા જીવનનો મંત્ર છે. તમારી હથેળીને જોતી વખતે પણ મંત્રનો પાઠ કરવો જોઈએ. સવારે સૌપ્રથમ તમારી બંને હથેળીઓ જોવાનો પ્રયાસ કરો અને ઓછામાં ઓછા એક વખત આ મંત્રનો જાપ કરો. એવું પણ કહેવાય છેકે, આપણે હથેળીમાં ભગવાનનો વાસ હોય છે. અને સવાર ઉઠતા વેંત હથેળીને જોઈને દર્શન કરવાથી ભગવાનના દર્શન થાય છે. સાથો-સાથ હથેળીને જોઈને મહેનત કરવાની પ્રેરણા પણ મળે છે. અને કર્મ જ મહાન છે એ વાતનું જ્ઞાન પણ આનાથી મળે છે.

કરગ્રે વસતિ લક્ષ્મીઃ કર મધ્યે સરસ્વતી.
કરમુલે તુ બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ્.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

એટલે કે હથેળીઓના આગળના ભાગમાં મા લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળના ભાગમાં ભગવાન ગોવિંદ (બ્રહ્મા) નિવાસ કરે છે. એવી માન્યતા છે કે જો તમે રોજ સવારે તમારી હથેળીઓને જોઈને આ મંત્રનો જાપ કરશો તો તમારા જીવનમાંથી પરેશાનીઓ દૂર થઈ જશે. તમે તમારા હાથમાં મા લક્ષ્મી, મા સરસ્વતી અને ભગવાન ગોવિંદને પ્રણામ કરો.આ કાર્યને તમારી દિનચર્યાના અમૂલ્ય અંગ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેમ સ્નાન કરવું, ખાવું વગેરે આ બધાં કામો જરૂરી છે, તેવી જ રીતે સવારે ઉઠતાંની સાથે જ માણસ પોતાની હથેળીઓ તરફ જોવું જરૂરી માનવામાં આવે છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

આ નાનકડા કામથી તમે તમારું નસીબ બદલી શકો છો. આ નાનો મંત્ર તમને તમામ અવરોધોથી દૂર રાખે છે અને તમારો દિવસ સારો જાય છે. તમારા બધા કામ પૂરા થાય. જો તમે પણ તમારા દિવસની સારી શરૂઆત કરવા માંગો છો તો આ નાના ઉપાયથી તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news