સખત મહેનત કર્યા પછી આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છો? હોળી પહેલા કરો આ 8 મહાપૂજા

Holashtak ke upay: હોળીના આઠ દિવસ પહેલા જ ભગવાનની પૂજા અને જપ અને ભજન વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે. આ સમય દરમયિાન સાચા મનથી પૂજા કરવાથી સાધક પર  શ્રી હરિની કૃપા વરસે છે.

સખત મહેનત કર્યા પછી આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છો? હોળી પહેલા કરો આ 8 મહાપૂજા

Holashtak ke Jyotish upay: હોળીના આ 8 દિવસોમાં જ્યોતિષ શાસ્ત્ર સાથે સંબંધિત 8 મહાન ઉપાયો પણ જણાવ્યા છે. જેને કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી મોટી-મોટી મુશ્કેલીઓ સરળ બની જાય છે. અને તે દરેક રીતે બચી શકે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના સુખ અને શાંતિમાં વધારો થાય છે. 
 
હોળીમાં કરો આ ઉપાય
હોળીના આઠ દિવસ પહેલા જ ભગવાનની પૂજા અને જપ અને ભજન વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે. આ સમય દરમયિાન સાચા મનથી પૂજા કરવાથી સાધક પર  શ્રી હરિની કૃપા વરસે છે. જો તમને સખત મહેનત કર્યા પછી આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છો અને તમારા પર દેવાનો બોજ વધી રહ્યો છે. તો આ વર્ષે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજામાં શ્રીસૂક્ત અને ઋણ મોચન મંગલ સ્તોત્રનો વિશેષ પાઠ કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે અને તમામ દેવાં જલ્દી દૂર થાય છે.

આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક

સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કર્યા પછી કરો પાઠ
જ્યોતિશ શાસ્ત્રના અનુસાર જો તમે જીવવમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યાં છો. અથવા તો તમારો કોઈ દુશ્મન તમને વધુ પરેશાન કરી રહ્યો છે . તો આ સમસ્યાને દૂર કરવા માટે  તમારે દરરોજ સવારે ખાસ કરીને સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કર્યા પછી આદિત્ય હૃદય સ્તોત્રનો ત્રણ વખત પાઠ કરવો જોઈએ. 
 
ભગવાન શિવની પૂજા કરવી જોઈએ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો તમે લાંબા સમયથી  દુઃખી અને કોઈ રોગથી પરેશાન છો. તો તમારે હોળીના સમયે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને રૂદ્રાક્ષની માળા સાથે તેમના મહામંત્ર એટલે કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન શિવના આ દિવ્ય મંત્રનો ચોક્કસ સંખ્યા સુધી જાપ કર્યા પછી તેના માટે દશાંશ હવન કરો. એવું માનવામાં આવે છે. કે આ ઉપાય કરવાથી વ્યક્તિના અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને તેને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.

નવગ્રહ યંત્રની વિશેષ પૂજા કરવી જોઈએ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કુંડળીમાં 8 ગ્રહો ઉગ્ર રહે છે,. તેમને શાંત કરવા અને તેમના અશુભ પરિણામોમાંથી બચવા માટે વ્યક્તિને નવગ્રહ યંત્રની કરવી જોઈએ વિશેષ પૂજા. અને પોતપોતાની માળા વડે તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. અને આ સમય દરમયિાન ભગવાન શિવનો પંચામૃતથી વિશેષ અભિષેક કરવો જોઈએ.

વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની પૂજા કરો
હોળીના સમયે ફાગણ મહિનાની બારસ પર આપણે  ભગવાન શ્રી વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે. કે હોળીના ત્રણ દિવસ પહેલા ભગવાન શ્રી વિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સૌથી મોટી અવરોધ આંખના પલકારામાં દૂર થઈ જાય છે.

ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું ઘણું મહત્વ
હોળીના સમયે ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે. આ 8 દિવસમાં જે વ્યક્તિ ફળ, ફૂલ , અબીલ- ગુલાલ, ધૂપ-દીપ વગેરેથી  ભગવાન કૃષ્ણના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે અને તેમના મંત્રોનો જાપ કરે છે. આ કરનારના જીવનમાં ક્યારે પણ મુશ્કેલીઓ આવતી નથી. તેને હમેંશા સુખ અને સુખની જ પ્રાપ્તી થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news