સવારે હનુમાન ચાલીસા એક નહીં પણ 5 વખત વાંચો, જાણો હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત 

6ઠ્ઠી એપ્રિલનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. જો તમે આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાન ચાલીસા એક વખત નહીં પરંતુ 5 વખત વાંચો. હનુમાન ચાલીસા વાંચવના સાચી રીત જાણવા માટે અમારો આ આખો લેખ વાંચો.  

સવારે હનુમાન ચાલીસા એક નહીં પણ 5 વખત વાંચો, જાણો હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત 

6ઠ્ઠી એપ્રિલનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. જો તમે આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાન ચાલીસા એક વખત નહીં પરંતુ 5 વખત વાંચો. હનુમાન ચાલીસા વાંચવના સાચી રીત જાણવા માટે અમારો આ આખો લેખ વાંચો.  આજે અમે તમને આ લેખ થકી જણાવીશું કે તમે કેવી રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. 

હનુમાન ચાલીસા વાંચવાની સાચી રીત
સૌથી પહેલા તાંબાના વાસણમાં પાણી લો અને પછી હનુમાનજીની મૂર્તિની સામે આસન પાથરીને બેસો. હવે તેને તમારી સામે રાખો અને હાથમાં ચોખાના 5 દાણા લો. હવે એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પાણી ભરેલા વાસણમાં એક દાણો મૂકો. ત્યારબાદ બીજી વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી પાણીમાં ચોખાનો બીજો દાણો નાખો. એ જ રીતે હનુમાન ચાલીસાના પાઠ 5 વખત કરો. 

હનુમાન ચાલીસા

શ્રીગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકર સુધારી.
બરનૌં રઘુબલ બિમલ જસુ, જો ધા યકુ ફલ ચારી।।

બુદ્ધિહિન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હરહું કલેશ બિકાર 

ચોપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર.
જય કપીસ, તીનો લોકો ઉજાગર 

રામ દૂત, અતુલિત બલ ધામા.
અંજની-પુત્ર પવનસુત નામા.

મહાબીર બિક્રમ બજરંગી.
કુમતી નિવાર સુમતી કે સગી 

કંચન બરન બિરાજ સુબેસા।
કાનન કુંડલ કુંચિત કેસા।

હાથ બજ્ર ઓર ધ્વાજા બિરાજે 
કાંધે મુજ જનૈઉ સાજે 

શંકર સુવન કેસરી નંદન.
તેજ પ્રતાપ મહા જગ વંદન.

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર.
રામ કાજ કરીબે કો આતુર.

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા।
રામ લખન સીતા મન બસિયા।

સૂક્ષ્મ સ્વરૂપ ધરી સિહઈ દિખાવા 
બિકટ રૂપ ધરી લંક જરાવા.

ભીમ રૂપ ધરી અસૂર સંહારે 
રામચંદ્ર કે કાજ સવારે 

લાય સજીવન લખન જીયાયે.
શ્રી રઘુબીર હર્ષિ ઉર લાયે

રઘુપતિ કિનહીન બહુત બડાઈ 
તુમ મમ પ્રિય ભરત હી સમ ભાઈ 

સહસ્ત્ર બદન તુમ્હરો યશ ગાવે
અસપતિ શ્રીપતિ કંઠ લગાવે 

સનકાનંદિત બ્રહ્માદિ મુનિસા।
નારદ સારદ સહિત અહિસા.

જમ કુબેર દિગપાલ જહાં તે.
કબી કોબિંદ કહી શકે છે થે 

તુમ ઉપકાર સુગ્રીવહી કિન્હા
રામ મિલાય રાજ પદ દીન્હા

તુમ્હરો મંત્ર વિભીષણ માના 
લંકેશ્વર ભય સબ જગ જાના 

જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ।

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી।
જલધી લાંધી કહે અચર્જ નાહીં 

દુર્ગમ કાજ જગત કે જેતે.
સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે।

રામ દુઆરે તુમ રખવાલે 
હોતના આજ્ઞા બિનું પયસારે

સબ સુખ લહે તુમ્હારી સરણા
તુમ રક્ષક કાહું કો ડરના 

આપન તેજ સમ્હારો આપૈય
તિનો લોક હાંકતે કાંપે 

ભૂત પિશાચ નિકટ નહીં આવે 
મહા બિર જબ નામ સુનાવે 

નાસે રોગ હરે સબ પીરા
જપત નિરંતર હનુમત બિરા 

સંકટતે હનુમાન છૂડાવે 
મનક્રમ બચન ધ્યાન જો લાવે 

સબ પર રામ તપસ્વી રાજા 
તીન કે કાજ સકલ તુમ સાજા

ઓર મનોરથ જો કોઈ પાવે
સોહિ અમિત જીવન ફલ પાવે

ચારો યુગ પ્રતાપ તુમારા
હે પર સિદ્ધિ જગત ઉજીયારા

સાધુ સંત કે તુમ રખવાલે 
અસુર નિકંદન રામ દુલારે।

અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા.
અસ બર દિન જાનકી માતા।

રામ રસાયણ તુમરો પાસા.
સદા રહો રઘુપતિ કે દાસા.

તુમ્હરો ભજન રામ કો પાવે
જન્મ જન્મ કે દુ:ખ બિસરાવે 

અંત: કાલ રઘુપતિ ભર જાઈ
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ

ઓર દેવતા ચિતના ધરહી
હનુમતસે હી સર્વ સુખ કરહી 

સંકટ કટૈ મીટે સબ પીરા
જો સુમીરે હનમત બલબીરા 

જય જય જય હનુમાન ગોસાઈ.
કૃપા કરો ગુરુદેવ કી નાઈ. 

જો સતબાર પાઠ કરે કોઈ .
છૂટહી બંદી મહા સુખ હોઈ।।

જો યહ પઠે હનુમાન ચાલીસા 
હો. સિદ્ધિ સાખી ગવરીસા।।

તુલસીદાસ સદા હરિ ચેરા.
કિજે નાથ હૃદય મહા ડેરા।

દોહા
પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ.
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ.

નોંધ - અહીં આપેલી માહિતી ધારણાઓ અને માહિતી પર આધારિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news