સૈફનો પટૌડી પેલેસ છે જબરદસ્ત ભવ્ય, કરીના છે ભારે નસીબદાર!

બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પેલેસમાં 150થી પણ વધારે રૂમ છે. પટૌડી પેલેસ બહાર વિશાળ લોન પણ છે. તો ચાલો જોઈએ આવા ભવ્ય પટૌડી પેલેસની તસવીરો...

નવી દિલ્હી : બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પેલેસમાં 150થી પણ વધારે રૂમ છે. પટૌડી પેલેસ બહાર વિશાળ લોન પણ છે. તો ચાલો જોઈએ આવા ભવ્ય પટૌડી પેલેસની તસવીરો...

1/7
image

સૈફ ઘણીવાર પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસમાં રજા પસાર કરવા આવે છે.

2/7
image

પટૌડી પેલેસમાં અનેક ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે.

3/7
image

પટૌડી પેલેસની સફેદ દિવાલો અને લાંબી સીડી તેને ભવ્યતા આપે છે. 

4/7
image

પટૌડી પેલેસમાં એક બહુ મોટો સ્વિમિંગ પુલ છે. 

5/7
image

પેલેસમાં સફેદ અને કાળો આરસ શતરંજની જેમ લાગેલો છે. 

6/7
image

સૈફની લેટેસ્ટ ફિલ્મ તાનાજીને સારી એવી સફળતા મળી છે. 

7/7
image

ફિલ્મ તાનાજીમાં સૈફ, અજય દેવગન અને કાજોલનો મહત્વનો રોલ હતો.